GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4

Download GSEB Solutions for Class 10 Mathematics Chapter 14 આંકડાશાસ્ત્ર

Review structured textbook solutions for Class 10 Mathematics Chapter 14 આંકડાશાસ્ત્ર. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 10 Mathematics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. નીચેનું આવૃત્તિ-વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે:

દૈનિક વેતન (Rs. માં)100 - 120120-140140-160160 - 180180 - 200
કામદારોની સંખ્યા12148610
ઉપરના આવૃત્તિ-વિતરણને, “થી ઓછા’ પ્રકારના સંચયી આવૃત્તિ-વિતરણમાં ફેરવો અને તેનો “ઓજાઈવ' દોરો.
Answer:'થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ:
દૈનિક વેતન (Rs. માં)કર્મીઓની સંખ્યા
120થી ઓછું12
140થી ઓછું26
160થી ઓછું34
180થી ઓછું40
200થી ઓછું50
હવે, બિંદુઓ (120, 12), (140, 26), (160, 34), (180, 40) અને (200, 50)ને આલેખપત્ર પર નિશ્ચિત કરીને, આ બધા બિંદુઓને મુક્તહસ્ત વક્ર દ્વારા જોડીને "થી ઓછા" પ્રકારનો ઓજાઈવ મેળવીએ છીએ. સંચયી આવૃત્તિ ઊર્ધ્વસીમાઓ 0 12 26 34 40 50 100 120 140 160 180 200 In simple words: પહેલા આપેલ માહિતીમાંથી "થી ઓછા" પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ કોષ્ટક બનાવો. પછી, તે કોષ્ટકમાંના બિંદુઓને આલેખપત્ર પર દોરો અને તેમને વક્રથી જોડીને ઓજાઈવ બનાવો.

Exam Tip: Always label the axes clearly and mark the points accurately before drawing the curve for an ogive.

 

Question 2. ધાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન, તેમનાં વજન નીચે પ્રમાણે નોંધાયાઃ

વજન (કિલોગ્રામમાં)વિદ્યાર્થીઓની સંખ્યા
38 કરતાં ઓછું0
40 કરતાં ઓછું3
42 કરતાં ઓછું5
44 કરતાં ઓછું9
46 કરતાં ઓછું14
48 કરતાં ઓછું28
50 કરતાં ઓછું32
52 કરતાં ઓછું35
Answer:આપેલ માહિતી માટે "થી ઓછા" પ્રકારનો ઓજાઈવ દોરો અને આલેખ પરથી મધ્યસ્થ મેળવો. આ મેળવેલા પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. 'થી ઓછા' પ્રકારનો ઓજાઈવ દોરવા માટે આપણે બિંદુઓ (38, 0), (40, 3), (42, 5), (44, 9), (46, 14), (48, 28), (50, 32) અને (52, 35)નું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા બિંદુઓને સળંગ વક્ર દ્વારા જોડીએ. સંચયી આવૃત્તિ ઊર્ધ્વસીમાઓ 0 3 5 9 14 28 32 35 38 40 42 44 46 48 50 52 P(46.5, 17.5)અહીં, \( n = 35 \) \( \frac{n}{2} = 17.5 \) હવે, મધ્યસ્થ શોધવા માટે, \( y \)-અક્ષના બિંદુ \( (0, 17.5) \)માંથી \( x \)-અક્ષને સમાંતર રેખા દોરીએ જે ઓજાઈવને બિંદુ P માં છેદે. બિંદુ Pનો \( x \)-યામ મધ્યસ્થની કિંમત આપે છે. ઓજાઈવ પરથી સ્પષ્ટ દેખાય છે કે, બિંદુ Pનો \( x \)-યામ 46.5 છે. આથી મધ્યસ્થની કિંમત 46.5 છે. મધ્યસ્થની ગણતરી: અહીં, \( n = 35 \) \( \therefore \frac{n}{2} = 17.5 \) 17.5મા અવલોકન માટે, 17મું અવલોકન તેમજ 18મું અવલોકન 48 કરતાં ઓછું પરંતુ 46 કરતાં અધિક છે. આથી 46-48 એ મધ્યસ્થ વર્ગ છે. આથી \( l = 46 \), \( cf = 14 \), \( f = 28 - 14 = 14 \), \( \frac{n}{2} = 17.5 \) અને \( h = 2 \). મધ્યસ્થ \( M = l + \frac{(\frac{n}{2}-cf)}{f} \times h \) \( = 46 - \frac{17.5-14}{14} \times 2 \) \( = 46 - \frac{3.5}{14} \times 2 \) \( = 46 - 0.25 \times 2 \) \( = 46 - 0.5 \) \( = 46.5 \) આમ, આલેખ દ્વારા તેમજ સૂત્રના ઉપયોગ દ્વારા બંને પદ્ધતિથી આપેલ માહિતીનો મધ્યસ્થ 46.5 કિગ્રા પ્રાપ્ત થાય છે.In simple words: પહેલાં આપેલ માહિતીનું "થી ઓછા" સંચયી આવૃત્તિ કોષ્ટક બનાવો. પછી, તે બિંદુઓને આલેખ પર દોરીને ઓજાઈવ બનાવો. આલેખ પરથી મધ્યસ્થ શોધો અને તેની ગણતરી સૂત્રની મદદથી ચકાસો.

Exam Tip: Always verify the median obtained from the ogive graph with the value calculated using the formula to ensure accuracy.

 

Question 3. નીચેનું કોષ્ટક એક ગામનાં 100 ખેતરોમાં પ્રતિહેકટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે:

ઉત્પાદનક્ષમતા (કિગ્રા./હેક્ટર)50-5555-6060-6565-7070-7575-80
ખેતરોની સંખ્યા2812243816
આ આવૃત્તિ-વિતરણને 'થી વધુ પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો અને તેનો ઓજાઈવ દોરો.
Answer:'થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ:
ઉત્પાદનક્ષમતા (કિગ્રા /હૅક્ટર)ખેતરોની સંખ્યા
50 કે તેનાથી વધુ100
55 કે તેનાથી વધુ98
60 કે તેનાથી વધુ90
65 કે તેનાથી વધુ78
70 કે તેનાથી વધુ54
75 કે તેનાથી વધુ16
'થી વધુ' પ્રકારનો ઓજાઈવ દોરવા માટે આપણે બિંદુઓ (50, 100), (55, 98), (60, 90), (65, 78), (70, 54) અને (75, 16)નું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા બિંદુઓને સળંગ મુક્તહસ્ત વક્ર વડે જોડીએ. સંચયી આવૃત્તિ અધઃસીમાઓ 100 98 90 78 54 16 0 50 55 60 65 70 75 In simple words: સૌપ્રથમ આપેલ માહિતીમાંથી "થી વધુ" પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ કોષ્ટક બનાવો. પછી, તે કોષ્ટકમાં દર્શાવેલ બિંદુઓને આલેખપત્ર પર દોરો અને તેમને વક્રથી જોડીને ઓજાઈવ બનાવો.

Exam Tip: Remember that 'more than' ogives typically slope downwards, starting from the total frequency and decreasing as the class limit increases.

Free study material for Mathematics

Step-by-Step Textbook Answers: Class 10 Mathematics Chapter 14 આંકડાશાસ્ત્ર

Textbook Solutions for Class 10 Mathematics Chapter 14 આંકડાશાસ્ત્ર

Access structured GSEB textbook solutions for Chapter 14 આંકડાશાસ્ત્ર. Designed in alignment with the latest academic curriculum for Class 10 Mathematics, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Mathematics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Mathematics.

FAQs

Where can I find the latest GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 is available for free on StudiesToday.com. These solutions for Class 10 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Mathematics. You can access GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Maths Solutions Chapter 14 આંકડાશાસ્ત્ર Exercise 14.4 in printable PDF format for offline study on any device.