GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 06 સામગ્રી તો સમાજની છે ને here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 06 સામગ્રી તો સમાજની છે ને GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 06 સામગ્રી તો સમાજની છે ને solutions will improve your exam performance.

Class 10 Gujarati Chapter 06 સામગ્રી તો સમાજની છે ને GSEB Solutions PDF

સ્વાધ્યાય

 

Question 1. હોટેલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા ?
(a) જથ્થાબંધ
(b) વધારે પડતું
(c) જરૂર પૂરતું
(d) વારંવાર મગાવતું હતું
Answer: (c) જરૂર પૂરતું
In simple words: The young couple always ordered only the exact amount of food they needed, not too much.

Exam Tip: Remember specific details like how much food was ordered, as these minor points are often tested to check attention to detail.

 

Question 2. ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી ?
(a) તેઓ ભારતીય હતા
(b) તેઓ વિદેશી હતા
(c) બધા પુરુષો હતા
(d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા
Answer: (d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા
In simple words: They felt no shame in wasting food because they believed that since they had paid for it, they had the right to do as they pleased.

Exam Tip: Understand the cultural context and the specific reason given in the text for the characters' actions.

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. વિદેશીઓ માટે લેખકને શો ખ્યાલ હતો ?
Answer: વિદેશીઓ માટે લેખકને એવો વિચાર આવતો હતો કે આ લોકો ખૂબ આનંદવાળું અને મોજશોખનું જીવન જીવતા હશે.
In simple words: The author used to think that foreigners led very joyful and extravagant lives.

Exam Tip: When asked about a character's initial perception, state their original thought clearly and concisely in one sentence.

 

Question 2. વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
Answer: વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર પોતાના વાસણમાંથી માત્ર જરૂરી પૂરતું જ ખાવાનું પીરસતો હતો.
In simple words: The waiter served only the necessary amount of food to the old women from his serving dish.

Exam Tip: Focus on the specific quantity mentioned – "જરૂર પૂરતું" (just enough) – in your answer.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
Answer: વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છોડનારા વિશે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી. તેમણે લેખક સાથે અંગ્રેજીમાં વાત કરી અને ફોન કરીને સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવી 50 યુરોનો દંડ કરાવ્યો.
In simple words: The old women complained to the restaurant owner about the food waste. They called social security, who fined the author 50 Euros.

Exam Tip: List all the actions taken by the old women in the correct sequence to earn full marks.

 

Question 2. સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ?
Answer: સિક્યોરિટી ઓફિસરે સ્પષ્ટ કર્યું કે 'તમને જેટલું જોઈએ તેટલું જ તમે ખાઈ શકો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પરંતુ બધી સામગ્રી સમાજની છે. વિશ્વમાં હજુ ઘણા લોકો છે જે આ બધી ચીજવસ્તુઓના તીવ્ર અભાવથી પીડાય છે. આથી, આ સામગ્રીનો બગાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી.'
In simple words: The officer explained that while money belongs to individuals, resources belong to society. He stressed that wasting resources is wrong because many people globally suffer from severe shortages.

Exam Tip: Quote the key message about societal resources and the prohibition of waste accurately.

4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.

 

Question 1. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી ?
Answer: ભૂલ કરનારે દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ પોતાના ઘરની દીવાલ પર એટલા માટે ચોંટાડી જેથી તેમને હંમેશા યાદ રહે કે હવેથી કોઈ પણ વસ્તુનો ખોટો બગાડ કરવાનો નથી. આવી વસ્તુઓની સમાજના ગરીબ માણસોને ખૂબ જ જરૂર હોય છે, અને આપણને હવેથી આવી વસ્તુઓનો બગાડ પોષાય નહીં. આ બધી ચીજવસ્તુઓ સમાજની છે, તેથી તે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળવી જોઈએ, આ એક મહત્વપૂર્ણ બોધપાઠ તેમને મળ્યો હતો.
In simple words: The person who made the mistake put a photocopy of the fine ticket on their wall. They did this to always remember not to waste anything again, understanding that poor people need these things and that such waste is unacceptable as all resources belong to society.

Exam Tip: Emphasize both the personal reminder and the broader social lesson learned about resource management.

સ્વાધ્યાય

 

Question 1. કયો દેશ ઉધોગ-ધંધાની દૃષ્ટિએ આગળ વૈધેલો દેશ છે ?
(A) જાપાન
(B) અમેરિકા
(C) ફ્રાંસ
(D) જર્મની
Answer: (D) જર્મની
In simple words: Germany is considered a highly advanced country in terms of industries and business.

Exam Tip: Recall the specific country highlighted in the chapter for its industrial progress.

 

Question 2. કઈ દૃષ્ટિએ પણ જર્મની આગળ છે ?
(A) પત્રકારની
(B) મેગેઝિનની
(C) યંત્ર બનાવવામાં
(D) ટેક્નોલોજીની
Answer: (D) ટેક્નોલોજીની
In simple words: Germany also leads in technology, showing advanced capabilities in this field.

Exam Tip: The chapter often focuses on technological advancement; ensure you link Germany with this specific strength.

 

Question 3. કેવાં નગરોમાંયે ઉચ્ચ ટેક્નોલોજીવાળી વસ્તુઓ બનાવાય છે ?
(A) મોટાં મોટાં
(B) નાનાં નાનાં
(C) મધ્યમ કક્ષાનાં
(D) નિગ્ન કક્ષાનાં
Answer: (B) નાનાં નાનાં
In simple words: Even in small towns, high-technology items are produced, indicating widespread innovation.

Exam Tip: Note that technological production is not limited to large cities but extends to smaller towns, a key point of the lesson.

 

Question 4. લેખકને એકવાર ક્યાં જવાનું થાય છે ?
(A) ગામડે
(B) ચીન
(C) જર્મની
(D) નેધરલૅન્ડ
Answer: (C) જર્મની
In simple words: The author had an opportunity to visit Germany on one occasion.

Exam Tip: Identify the country the author visits, as this sets the stage for the entire narrative.

 

Question 5. લેખક એકવાર કયા શહેરમાં જાય છે ?
(A) હેમ્બર્ગ
(B) પેરિસ
(C) લંડન
(D) ન્યૂયોર્ક
Answer: (A) હેમ્બર્ગ
In simple words: Once, the author goes to the city of Hamburg.

Exam Tip: Remember the specific city in Germany where the incident takes place.

 

Question 6. લેખકના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી હતી ?
(A) બાગમાં
(B) રેસ્ટોરાંમાં
(C) ધાબે
(D) સ્ટીમ્બરમાં
Answer: (B) રેસ્ટોરાંમાં
In simple words: The author's friends arranged the party at a restaurant.

Exam Tip: Note the location of the party, which is central to the story's main event.

 

Question 7. રેસ્ટોરાંમાં લેખકે શું ખાલી જોયું ?
(A) પાણીનાં જગ
(B) ટેબલો
(C) ડિશો
(D) ખુરશીઓ
Answer: (B) ટેબલો
In simple words: The author observed many empty tables in the restaurant.

Exam Tip: Pay attention to the initial descriptions of the restaurant's ambiance and layout.

 

Question 8. એક ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
(A) વૃદ્ધ દંપતી
(B) નાનાં બાળકો
(C) યુવાન દંપતી
(D) બે મિત્રો
Answer: (C) યુવાન દંપતી
In simple words: A young couple was seated at one of the tables.

Exam Tip: Identify the characters at the table, as they are key to the central conflict of the story.

 

Question 9. આ ટેબલ પર કેટલી ડિશ હતી ?
(A) ત્રણ
(B) બે
(C) એક
(D) ચાર
Answer: (B) બે
In simple words: There were two dishes on the table.

Exam Tip: Remember specific numerical details like the number of dishes, as these are easy to overlook but important for factual recall.

 

Question 10. લેખકને છોકરો કેવો લાગ્યો ?
(A) ધનિક
(B) દારૂ પીધેલો
(C) ગાંડા જેવો
(D) કંજૂસ
Answer: (D) કંજૂસ
In simple words: The author found the boy to be stingy or miserly.

Exam Tip: Note the author's initial impression of the young man, which contrasts with later events.

 

Question 11. આપણો જુવાનડો છોકરીને કેવી રીતે આંજી નાખે ?
(A) જાતજાતની વાનગીઓથી
(B) જાતજાતની વાતોથી
(C) જાતજાતની મધી ગીફટથી
(D) જાતજાતની ઊંચી શરાબથી
Answer: (A) જાતજાતની વાનગીઓથી
In simple words: Our young men impress girls with various kinds of dishes and food.

Exam Tip: Consider the common ways young people in our culture try to impress others, especially through hospitality and food.

 

Question 12. બીજા ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
(A) બે વૃદ્ધો
(B) બે સ્ત્રીઓ
(C) કેટલીક સ્ત્રીઓ
(D) કેટલાંક મિત્રો
Answer: (C) કેટલીક સ્ત્રીઓ
In simple words: Several women were sitting at the other table.

Exam Tip: Remember who was at the adjacent table, as they play a crucial role in the story's conflict.

 

Question 13. કોણ આવીને દરેક ડિશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસે છે ?
(A) મેનેજર
(B) રસોયો
(C) વેઈટર
(D) રસોયણ
Answer: (C) વેઈટર
In simple words: The waiter comes and serves food from his utensil into each dish.

Exam Tip: Understand the service style of the restaurant, where the waiter controls portions.

 

Question 14. દરેક જણ શું કરે છે ?
(A) બધું જ ખાઈ જાય
(B) થોડું જ ખાય છે
(C) ઘણું છાંડે છે
(D) પાણીથી હાથ ધૂએ છે.
Answer: (A) બધું જ ખાઈ જાય
In simple words: Everyone eats all the food that is served to them.

Exam Tip: This question highlights the cultural practice in the restaurant, which is to consume all food served.

 

Question 15. ડિશમાં શું છાંડતા નથી ?
(A) એક બટાકુ
(B) એક સમોસ
(C) એક દાર્ણાય
(D) એક મરચું
Answer: (C) એક દાર્ણાય
In simple words: They do not waste a single 'darnay' (a specific food item).

Exam Tip: Note that in the culture described, wasting even a small item like a "darnay" is considered inappropriate.

 

Question 16. રેસ્ટોરાંમાં શું ન હતું?
(A) એ.સી.
(B) ખુરશી
(C) ગિરદી
(D) ધક્કામુક્કી
Answer: (C) ગિરદી
In simple words: There was no crowd in the restaurant.

Exam Tip: The absence of a crowd suggests a calm and orderly environment, which is important for the story's development.

 

Question 17. કેટલામા ભાગનું ભોજન ડિશોમાં ઇંડાયેલું હતું ?
(B) બીજા ભાગનું
(C) ત્રીજા ભાગનું
(D) એક જ ભાગનું
Answer: (C) ત્રીજા ભાગનું
In simple words: About one-third of the food was left uneaten in the dishes.

Exam Tip: Remember the specific proportion of food wasted, as this quantity triggers the story's main incident.

 

Question 18. વૃદ્ધ સ્ત્રીઓ કોની સાથે અમારા વિશે વાત કરે છે ?
(A) યુવાનમિત્રો સાથે
(B) રેસ્ટોરાંના માલિક સાથે
(C) યુવાન સ્ત્રીઓ સાથે
(D) રસોયા સાથે
Answer: (B) રેસ્ટોરાંના માલિક સાથે
In simple words: The old women speak to the restaurant owner about us.

Exam Tip: Identify the specific person to whom the complaint was made, as this is a crucial step in the narrative.

 

Question 19. વૃદ્ધ સ્ત્રીઓએ લેખક સાથે કઈ ભાષામાં વાત કરી ?
(A) ફ્રેન્ચ
(B) જર્મન
(C) હિન્દી
(D) અંગ્રેજી
Answer: (D) અંગ્રેજી
In simple words: The old women spoke to the author in English.

Exam Tip: Knowing the language used for communication helps understand the characters' backgrounds and the setting.

 

Question 20. એક જણીએ ફોનથી કોને બોલાવ્યો ?
(A) લકરના માણસને
(B) રેસ્ટોરાંના પુત્રને
(C) સોશિયલ સિક્યોરિટીના માણસને
(D) પોતાના લવરને
Answer: (C) સોશિયલ સિક્યોરિટીના માણસને
In simple words: One of the women called a social security officer on the phone.

Exam Tip: The role of the social security officer is pivotal; remember who was called and why.

 

Question 21. સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ કર્યો ?
(A) 50 રૂપિયાનો
(B) 50 ડૉલરનો
(C) 50 પાઉન્ડનો
(D) 50 યુરીનો
Answer: (D) 50 યુરીનો
In simple words: The social security officer fined the author 50 Euros.

Exam Tip: Remember the exact amount and currency of the fine, as it's a key detail in the story.

 

Question 22. આ 50 યુરોનો દંડ કોષે ભર્યો ?
(B) લેખકના મિત્રોએ
(C) મેનેજરે
(D) વૃદ્ધ સ્ત્રીએ
Answer: (B) લેખકના મિત્રોએ
In simple words: The author's friends paid the 50 Euro fine.

Exam Tip: Identify who ultimately paid the fine, as this reflects on the group's responsibility.

 

Question 23. ડિશમાં છાંડેલી વાનગીઓ કોની છે ?
(A) ભિખારીની
(B) વેઈટરની
(C) વૃદ્ધ માણસોની
(D) સમાજની
Answer: (D) સમાજની
In simple words: The wasted food items in the dish belong to society as a whole.

Exam Tip: This question highlights the core message of the chapter: resources are a collective good, not just individual property.

 

Question 24. ‘સામગ્રી તો સમાજની છે ને !' પાઠના લેખક કોણ છે ?
(A) ધનશ્યામભાઈ વ્યાસ
(B) સુરેશ આચાર્ય
(C) કાશ્મિરા રાવલ
(D) વિકાસ શર્મા
Answer: (D) વિકાસ શર્મા
In simple words: The author of the lesson 'સામગ્રી તો સમાજની છે ને!' is Vikas Sharma.

Exam Tip: Always remember the author's name for each chapter, as it is a common general knowledge question.

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. લેખક ખાવાનું કેવી રીતે પતાવે છે ?
Answer: લેખકને બીજાં પણ કામ હોવાથી, તેઓ પોતાનું ખાવાનું જલદી પૂરું કરે છે.
In simple words: The author finishes his meal quickly because he has other tasks to attend to.

Exam Tip: Note the author's reason for rushing his meal, as it sets up a key part of the story.

 

Question 2. વૃદ્ધ સ્ત્રીઓને શું ગમ્યું નહોતું?
Answer: અમે આટલો બધો ખોરાક અમારી ડિશમાં છોડીને ઊભા થઈ ગયેલા, તે આ વૃદ્ધ સ્ત્રીઓને બિલકુલ પસંદ નહોતું.
In simple words: The old women did not like that we left so much food in our dishes and got up.

Exam Tip: State clearly what action of the author and his friends displeased the old women.

 

Question 3. લેખકને આ સ્ત્રીઓ કેવી લાગી ?
Answer: લેખકને આ સ્ત્રીઓ બહુ ખણખોદિયણ લાગી.
In simple words: The author felt these women were very nosy or inquisitive.

Exam Tip: Describe the author's initial, somewhat negative, impression of the old women.

 

Question 4. લેખકે વૃદ્ધ સ્ત્રીઓને શો જવાબ આપ્યો ?'
Answer: લેખકે આ વૃદ્ધ સ્ત્રીઓને કહ્યું : “અમે જે મંગાવેલું હતું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છોડ્યું તેની તમને શું લાગેવળગે છે ?′
In simple words: The author told the old women that they had fully paid for what they ordered and questioned what concern it was of theirs how much they ate or left.

Exam Tip: Accurately quote the author's confrontational response to the old women.

 

Question 5. લેખકના આ જવાબની પેલી વૃદ્ધ સ્ત્રીઓ પર કેવી અસર થઈ ?
Answer: લેખકનો આ જવાબ સાંભળીને તે વૃદ્ધ સ્ત્રીઓ ખૂબ ગુસ્સે થઈ ગઈ.
In simple words: Hearing the author's reply, the old women became very angry.

Exam Tip: Describe the immediate emotional reaction of the old women to the author's words.

 

Question 6. એક જણીએ ફોન કરીને કોને બોલાવ્યો ?
Answer: એક સ્ત્રીએ ફોન કરીને સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવ્યો.
In simple words: One woman made a phone call to summon a social security officer.

Exam Tip: Identify the specific authority figure summoned by the old women.

 

Question 7. સોશિયલ સિક્યોરિટીના માણસે શું પહેર્યું હતું ?
Answer: સોશિયલ સિક્યોરિટીના માણસે યુનિફોર્મ પહેર્યો હતો.
In simple words: The social security officer was wearing a uniform.

Exam Tip: Mention the attire of the officer, as it signifies his official capacity.

 

Question 8. સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ ફટકાર્યો ?
Answer: સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને 50 યુરોનો દંડ ફટકાર્યો.
In simple words: The social security officer imposed a fine of 50 Euros on the author.

Exam Tip: State the exact amount of the fine levied by the officer.

 

Question 9. પેલા ઑફિસરે કેવા અવાજમાં શું કહ્યું ?
Answer: તે ઓફિસરે કડક અને દ્રઢ અવાજમાં કહ્યું કે ‘સાધન-સામગ્રી સમાજની છે અને તમને તેનો બગાડ કરવાનો કોઈ અધિકાર નથી.’
In simple words: The officer stated firmly and sternly that 'resources belong to society, and you have no right to waste them.'

Exam Tip: Emphasize both the tone and the core message of the officer's statement.

 

Question 10. જર્મનીની સરખામણીમાં આપણો દેશ કેવો છે ?
Answer: જર્મનીની તુલનામાં આપણો દેશ ગરીબ છે.
In simple words: Compared to Germany, our country is considered poor.

Exam Tip: Understand the comparative status of the two countries as implied by the lesson.

 

Question 11. આપણે કઈ વસ્તુઓનો બગાડ કરીએ છીએ ?
Answer: આપણે મુખ્યત્વે ખોરાકની ચીજવસ્તુઓનો બગાડ કરીએ છીએ.
In simple words: We often waste food items and other provisions.

Exam Tip: Focus on the most common category of waste mentioned in the context of the story.

 

Question 12. અમને આ પ્રસંગ પરથી શું મળ્યું?
Answer: અમને આ પ્રસંગ પરથી ખોટી આદતો સુધારવાનો મહત્વનો બોધપાઠ મળ્યો.
In simple words: We learned an important lesson from this incident about correcting bad habits.

Exam Tip: Summarize the main takeaway or moral learned from the event described.

 

Question 13. દંડની ટિકિટનું આ લોકોએ શું કર્યું ?
Answer: દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરીને દરેકે એક યાદગીરી રૂપે પોતાની સાથે રાખી અને તેને પોતાના રૂમની દીવાલ ઉપર ચોંટાડી દીધી, જેથી તેઓ ભવિષ્યમાં કોઈ પણ વસ્તુનો બગાડ કરશે નહીં.
In simple words: They made a photocopy of the fine ticket, kept it as a reminder, and pasted it on their room wall to ensure they would never waste anything again.

Exam Tip: Detail the specific actions taken with the fine ticket and the reasoning behind them.

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. સિક્યોરિટી ઑફિસરના બયાન પછી લેખક અને તેના મિત્રો પર કેવી અસર થઈ ?
Answer: સિક્યોરિટી ઓફિસરના નિવેદન પછી બધાને ખૂબ શરમ આવી. અમને ઓફિસરની વાત તદ્દન સાચી લાગી. ધનવાન દેશના લોકોની આવી વિચારસરણી જોઈને અમને ખૂબ શરમ અનુભવાઈ. અમને ભારતની ગરીબી યાદ આવી. અમારે પણ હવે આ બાબત વિશે ગંભીરતાથી વિચારવું પડશે એમ લાગ્યું. અમને ખોરાકનો બગાડ કરવો ગમતો નથી. આ ઘટનાથી અમારી આંખો ઊઘડી ગઈ.
In simple words: After the security officer's statement, everyone felt very ashamed. They realized the officer's words were true, felt embarrassed by the mindset of wealthy countries, remembered India's poverty, and understood the need to seriously reconsider their actions. This incident opened their eyes.

Exam Tip: Describe the comprehensive emotional and intellectual impact of the officer's words on the author and his friends.

 

Question 2. દંડની ટિકિટનું લેખક અને મિત્રોએ શું કર્યું?
Answer: દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ લેખક અને મિત્રોએ કરાવી. દરેકે પોતાના ઘરના રૂમની દીવાલ પર તે ચોંટાડી દીધી, જેથી તેમને હંમેશા યાદ રહે કે હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરવાનો નથી, અને તેમની આદત સુધારવાની છે. આ ટિકિટથી તેમને એક સારો બોધપાઠ પણ મળ્યો.
In simple words: The author and his friends made a photocopy of the fine ticket. Each of them pasted it on their room wall as a constant reminder not to waste anything in the future and to improve their habits. This ticket served as a good lesson for them.

Exam Tip: Explain the practical step they took with the ticket and its symbolic meaning as a reminder and lesson.

નીચેના પ્રસ્તોના સવિસ્તર ઉત્તર લખો :

 

Question 1. લેખકનું જર્મની વિશેનું શું મંતવ્ય હતું?
Answer: લેખક જર્મની વિશે એવું માનતા હતા કે જર્મની ખૂબ જ ધનવાન દેશ છે. તેમને લાગતું હતું કે ત્યાંના લોકો ખૂબ મોજશોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતા હશે. પણ જ્યારે તેઓ રૂબરૂ ત્યાં ગયા, ત્યારે તેમને સમજાયું કે તેઓ કોઈ પણ વસ્તુનો બગાડ કરતા નથી અને જો કોઈ બગાડ કરે તો તેને દંડ ફટકારાવે છે. સમાજ પ્રત્યે તેમની નિષ્ઠા ખૂબ જ ઉચ્ચ પ્રકારની છે. તેઓ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. તેઓ માત્ર જરૂર પૂરતી જ વસ્તુઓ ખાય છે અને જરા પણ બગાડ કરતા નથી.
In simple words: The author initially thought Germany was a very wealthy country where people lived luxurious lives. However, upon visiting, he realized they do not waste anything and fine those who do. He observed their high social commitment, sympathy for the poor, and their practice of consuming only what is necessary without any waste.

Exam Tip: Contrast the author's initial perception of Germany with his actual experience, highlighting the key differences in resource management and social values.

નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર આપો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.

  • નિસ્બત – નાતો, સંબંધ
  • ઝટ – જલદી
  • ગિરદી – લોકોની ભીડ
  • જણ – માણસ, વ્યક્તિ
  • દેડ – સજા, શિક્ષા
  • જરીક – થોડું, લગારેક
  • ખાણું – ભોજન, જમણ
  • ઢંઢોળવું – જગાડવું

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો :

  • શાંતિ × અશાંતિ
  • કાયમ × કામચલાઉ
  • કંજૂસ × ઉડાઉ
  • ખોટી × સારી
  • ધનવાન x ગરીબ
  • બગાડ × સુધારા
  • ધ્યાન × બેધ્યાન
  • દંડ × ઇનામ

નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

આંજી નાખવું. અર્થ : ખૂબ પ્રભાવિત કરવું.
વા. પ્ર. – દેવયાનીબહેન પોતાની વાણીથી સૌને પ્રભાવિત કરે છે.

છોભીલા પડવું. અર્થ : શરમ અનુભવવી.
વા. પ્ર. – મિત્ર પાસે પૈસા માગીને હું શરમ અનુભવ્યો.

આંખ ન ઊઘડવી. અર્થ : સભાન/જાગૃત ન થવું.
વા. પ્ર. – દારૂ પીવાથી કુટુંબની બરબાદી થાય છે એ હું જાણું છું તો પણ મારી આંખ જાગૃત નથી.

પાઠ ભણાવવો. અર્થ : ભૂલ ભુલાવવી, બોધપાઠ આપવો.
વા. પ્ર. – પોલીસે ચોરને રંગે હાથ પકડીને તેને પાઠ ભણાવ્યો.

નાક કાપવું. અર્થ : આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું.
વા. પ્ર. – ભારતીય લોકો વિદેશમાં ગંદકી કરીને ભારતનું નાક કપાવે છે.

નીચેના શબ્દોની સાચી જોડણી લખો :

  • શામગરી – સામગ્રી
  • ગીરદિ – ગિરદી
  • દ્રેટ – દંડ
  • ટૅક્નોલોજી – ટેક્નોલોજી
  • પુરેપુરા – પૂરેપૂરા
  • વિલાશી – વિલાસી
  • સીક્યોરીટી – સિક્યોરિટી
  • યુનીફોરમ – યુનિફૉર્મ
  • જરમની – જર્મની

નીચેના શબ્દોના વિશેષણ બનાવો.

  • શાંતિ – શાંત
  • વિલાસ – વિલાસી
  • તીવ્રતા – તીવ્ર
  • અનુભવ – અનુભવી
  • પૈસા – પૈસાદાર
  • નકલ – નકલી
  • શોખ – શોખીન
  • ધન – ધનવાન

સામગ્રી તો સમાજની છે ને? Summary In Gujarati

સામગ્રી તો સમાજની છે ને? કાવ્ય-પરિચય:

લેખક પરિચય: વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ વારંવાર પોતાના અનુભવોનું વર્ણન કરતા હોય છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે.

પાઠનો સારાંશ: અહીં વર્ણવાયેલી ઘટના ખૂબ જ આંખ ઉઘાડે તેવી છે. જો પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદી હોય, તો પણ તેનો બગાડ કરવાનો અધિકાર કોઈનેય નથી. કારણ કે બધી સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, જે પ્રકૃતિના સંતુલન માટે પણ જરૂરી છે. વળી, પોતાને ઊંચા માનીને બીજા દેશના લોકો માટે પૂર્વગ્રહો રાખવા એ કેટલું ભ્રામક હોય છે, તે પણ આ પ્રસંગ સમજાવે છે.

સામગ્રી તો સમાજની છે ને? શબ્દાર્થ:

  • છાપ – એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતાં ઊઠતી પ્રતિકૃતિ, બીજાના મન પરનો પ્રભાવ/અસર
  • નિસ્બત – નાતો
  • ગિરદી - લોકોની ભીડ
  • ખણખોદિયું – ખણખોદ કરનારું, દોષ શોધનારું
  • યુરો – યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ
  • દંડ – સજા, શિક્ષા
  • ખાણું – ભોજન, જમણ
  • ઝટ – જલદી
  • જણ – માણસ, વ્યક્તિ
  • જરીક – થોડું, લગારેક
  • ઢંઢોળવું – હલબલાવી સભાન બનાવવા, જગાડવું
  • તળપદા શબ્દો ખાણું – ભોજન
  • ઝટ – જલદી
  • ઇંડાયેલું – બાકી છોડેલું
  • જણ – માણસ, વ્યક્તિ
  • જરીક – લગીર, સહેજ

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati Chapter 06 સામગ્રી તો સમાજની છે ને

Students can now access the GSEB Solutions for Chapter 06 સામગ્રી તો સમાજની છે ને prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 06 સામગ્રી તો સમાજની છે ને

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 06 સામગ્રી તો સમાજની છે ને to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને in printable PDF format for offline study on any device.