Get the most accurate GSEB Solutions for Class 9 Science Chapter 05 સજીવનો પાયાનો એકમ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Science. Our expert-created answers for Class 9 Science are available for free download in PDF format.
Detailed Chapter 05 સજીવનો પાયાનો એકમ GSEB Solutions for Class 9 Science
For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 05 સજીવનો પાયાનો એકમ solutions will improve your exam performance.
Class 9 Science Chapter 05 સજીવનો પાયાનો એકમ GSEB Solutions PDF
Question 1. પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત લખો.
Answer:
| વનસ્પતિકોષ (Plant Cell) | પ્રાણીકોષ (Animal Cell) |
|---|---|
| 1. તેમાં હરિતકણ હોય છે. (It has chloroplasts.) | 1. તેમાં હરિતકણનો અભાવ હોય છે. (It lacks chloroplasts.) |
| 2. તેમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે. (It lacks a centrosome.) | 2. તેમાં તારાકેન્દ્ર હોય છે. (It possesses a centrosome.) |
| 3. તેમાં કોષદીવાલ હોય છે. (It has a cell wall.) | 3. તેમાં કોષદીવાલનો અભાવ હોય છે. (It lacks a cell wall.) |
| 4. તેમાં રસધાની મોટા કદની હોય છે. (Its vacuole is large in size.) | 4. તેમાં રસધાની નાના કદની હોય છે. (Its vacuole is small in size.) |
In simple words: Plant cells possess chloroplasts, lack a centrosome, have a cell wall, and feature large vacuoles. Animal cells, on the other hand, do not have chloroplasts or a cell wall, but they do have a centrosome and small vacuoles.
Exam Tip: When comparing cell types, always focus on key distinguishing features like the presence or absence of chloroplasts, cell walls, and the size of vacuoles.
Question 2. પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી કેવી રીતે ભિના છે?
Answer:
- પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના (1 – 10 μm) હોય છે, તેમાં કોષકેન્દ્રપટલની ગેરહાજરી હોય છે, કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય છે અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે.
- યુકેરિયોટિક કોષ કદમાં મોટા (5 – 100 μm) હોય છે, તેમાં કોષકેન્દ્રપટલની હાજરી હોય છે, કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય છે અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી જોવા મળે છે.
અથવા
- જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 26નો ઉત્તર.
In simple words: Prokaryotic cells are smaller, lack a nucleus membrane, have a less developed nuclear region, and no membrane-bound organelles. Eukaryotic cells are larger, have a nucleus membrane, a well-developed nuclear region, and contain membrane-bound organelles.
Exam Tip: Remember the primary differences: prokaryotes are simpler and smaller without a true nucleus, while eukaryotes are more complex, larger, and have a defined nucleus and organelles.
Question 3. જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે?
Answer: જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય, તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરશે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે.
In simple words: If the cell membrane gets damaged or breaks, things will move freely in and out of the cell. This means the cell will not be able to function properly and will lose its structure.
Exam Tip: Emphasize the cell membrane's role in controlling substance movement and maintaining cell integrity. Its damage leads to loss of selective permeability and cell death.
Question 4. જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષના કાર્ય પર શું અસર થશે?
Answer: ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષની નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય છે. દ્રવ્યોનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે.
In simple words: If there is no Golgi apparatus, the cell can't package, change, or release its products. This causes an increase in stored materials, making the cell unable to work well.
Exam Tip: The Golgi apparatus is crucial for processing and transporting cellular products. Without it, the cell's ability to secrete and organize substances is severely compromised, leading to malfunction.
Question 5. કઈ અંગિકાને કોષના ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે? શા માટે?
Answer: કણાભસૂત્ર અંગિકા કોષના ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે. કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATPના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે.
In simple words: Mitochondria are called the cell's powerhouse because they create all the energy (as ATP) that the cell needs for its many chemical activities to stay alive.
Exam Tip: Remember "ATP" (Adenosine Triphosphate) as the energy currency produced by mitochondria, which is key to all cellular functions.
Question 6. કોષરસપટલનું બંધારણ કરતાં લિપિન્ટ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે?
Answer: કોષરસપટલનું બંધારણ કરતાં લિપિન્ટ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસજાળમાં થાય છે.
In simple words: The lipids and proteins that make up the cell membrane are created in the endoplasmic reticulum.
Exam Tip: The endoplasmic reticulum (ER) is a major site for the synthesis of lipids and proteins that are vital components of the cell membrane and other cellular structures.
Question 7. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે?
Answer: અમીબા તેનો ખોરાક કોષરસપટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે.
In simple words: Amoeba gets its food by a process called endocytosis, using its cell membrane.
Exam Tip: "Endocytosis" is the key term here – understanding how amoeba engulfs food through membrane invagination is important.
Question 8. આકૃતિ એટલે શું?
Answer: બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક અને હાઇપોટોનિક) વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપોટોનિક) થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક) તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આગૃતિ કહે છે.
In simple words: Osmosis is when water molecules move across a semi-permeable membrane from an area with more water (hypotonic solution) to an area with less water (hypertonic solution). It's a special type of diffusion for water.
Exam Tip: Define osmosis clearly, mentioning the semi-permeable membrane and the movement of water from high water concentration (low solute) to low water concentration (high solute).
Question 9. નીચેનો આકૃતિનો પ્રયોગ કરો : બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને તેને ખોતરીને બટાટાના કપ્સ બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.
(a) કપ મને ખાલી રાખો.
(b) કપ Bમાં એક ચમચી શર્કરા મૂકો.
(c) કપ માં એક ચમચી મીઠું મૂકો.
(d) કપD જે ઉકાળેલા કે બાફેલા બટાટાનો કપ છે, તેમાં એક ચમચી શર્કરા મુકો.
આ ચારેય કલ્પને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો:
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થાય છે? સમજાવો.
(ii) બટાટાનો કપ A શા માટે આ પ્રયોગ માટે આવશ્યક છે?
(iii) કપ A અને Dની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થતું નથી? સમજાવો.
Answer:
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે. કારણ કે, બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીનો જથ્થો વધુ હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે.
(ii) આ પ્રયોગ માટે બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ નિદર્શન (Point) માટે છે.
(iii) કપ A અને Dની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી. કારણ કે, કપ Aમાં સાંદ્રતા તફાવત સર્જાવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આગૃતિ માટે બે ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે. જ્યારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને આકૃતિ ક્રિયા દર્શાવાતી નથી.
In simple words: (i) Water collects in cups B and C because there's a difference in water concentration between the inside and outside of the potato cups, causing water to move inwards. (ii) Cup A acts as a control, helping us compare results. (iii) No water collects in cups A and D because cup A lacks a solute to create a concentration difference, and cup D uses boiled (dead) potato cells, which don't have a functional semi-permeable membrane for osmosis.
Exam Tip: Clearly explain the role of osmosis and concentration gradients in water movement. For control experiments, state why the control setup is essential for valid comparisons.
Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 59]
Question 1. કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે?
Answer: રૉબર્ટ હૂકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા – સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા.
In simple words: Robert Hooke found cells while looking at thin slices of cork under his homemade microscope. He saw tiny, box-like structures, like a honeycomb, and called them cells.
Exam Tip: Remember Robert Hooke's name and his observation of cork cells using a simple microscope, which led to coining the term "cell".
Question 2. શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે?
Answer:
- એકકોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાનાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.
- ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ (ફલિતાંડ) થી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે.
- આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે.
In simple words: The cell is called the basic structural and functional unit of life because single-celled organisms perform all basic tasks with one cell. Even in complex multi-celled organisms, life begins from a single cell (zygote), and essential functions like breathing, making food, and reproduction happen at the cellular level.
Exam Tip: Emphasize that cells are the smallest unit of life capable of independent existence and performing all life functions, both for single-celled and multicellular organisms.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 61]
Question 1. કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? ચર્ચા કરો.
Answer: CO2નું વહન કોષરસપટલ વડે પ્રસરણ દ્વારા જ્યારે પાણીનું વહન કોષરસપટલમાંથી આસૃતિ દ્વારા થાય છે. CO₂ અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે.
In simple words: Carbon dioxide moves in and out of the cell through diffusion across the cell membrane, while water moves through osmosis. Both substances move from areas where there is more of them to areas where there is less.
Exam Tip: Distinguish between diffusion (for CO2) and osmosis (for water) and clarify that both involve movement down a concentration gradient across the cell membrane.
Question 2. કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે?
Answer: કોષરસપટલ કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.
In simple words: The cell membrane is called selectively permeable because it allows certain substances to enter and exit the cell while stopping others from passing through freely.
Exam Tip: Focus on the phrase "selectively permeable" and explain that it means the membrane controls which substances pass through, acting as a gatekeeper for the cell.
Question 1. નીચે આદિકોષકેન્દ્રી કોષો અને સુકોષકેન્દ્રી કોષોના તફાવત આપેલા છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો
Answer:
| આદિકોષકેન્દ્રી કોષ (Prokaryotic Cell) | સુકોષકેન્દ્રી કોષ (Eukaryotic Cell) |
|---|---|
| 1. કદ : સામાન્યતઃ નાના (1 – 10 μm) \( 1 \; \mu m = 10^{-6} \; m \) | 1. કદ : સામાન્યતઃ મોટા (5 – 100 μm) |
| 2. કોષકેન્દ્રીય પ્રદેશ : ઓછો વિકાસ પામેલો છે અને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. | 2. કેન્દ્રીય પ્રદેશઃ સુસ્પષ્ટ અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત હોય છે. |
| 3. રંગસૂત્ર : એકલ | 3. એક કરતાં વધારે રંગસૂત્ર |
| 4. પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે. | 4. પટલમય અંગિકાઓની હાજરી છે. |
In simple words: Prokaryotic cells are small, have a less developed nuclear region called a nucleoid, contain a single chromosome, and lack membrane-bound organelles. Eukaryotic cells are larger, have a distinct nucleus enclosed by a nuclear membrane, contain multiple chromosomes, and possess membrane-bound organelles.
Exam Tip: Memorize the key distinctions regarding size, nuclear organization (nucleoid vs. true nucleus), chromosome number, and presence/absence of membrane-bound organelles for both cell types.
Intext [પ્રશ્નોત્તર પા.પુ. પાના નં. 65]
Question 1. તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓનાં નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે.
Answer: કણાભસૂત્ર અને હરિતકણ
In simple words: The two organelles you studied that have their own genetic material are mitochondria and chloroplasts.
Exam Tip: Remember mitochondria and chloroplasts are unique because they have their own DNA, suggesting an endosymbiotic origin.
Question 2. જો કેટલાંક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે?
Answer: કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાયસોઝોમ તેનું પાચન (વિઘટન) કરી નાખે.
In simple words: If the cell's organization breaks down due to physical or chemical reasons, it cannot function to live, and lysosomes will digest (break down) the cell.
Exam Tip: Highlight the role of lysosomes as "suicidal bags" that digest damaged or non-functional cells, ensuring proper cellular cleanup.
Question 3. લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે?
Answer: જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના પાચક ઉન્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમ્સને આત્મધાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે.
In simple words: Lysosomes are called "suicidal bags" because if a cell gets damaged, they burst open. Then, the digestive enzymes inside them break down and digest the entire cell, causing it to self-destruct.
Exam Tip: Key terms are "digestive enzymes" and "self-digestion of the cell" when explaining why lysosomes are called suicidal bags.
Question 4. કોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે?
Answer: કોષમાં પ્રોટીનસંશ્લેષણ રિબોઝોમ્સ સપાટી પર થાય છે.
In simple words: Protein synthesis in a cell happens on the surface of ribosomes.
Exam Tip: Ribosomes are the cellular structures responsible for protein synthesis. This is a fundamental concept in cell biology.
GSEB Class 9 Science સજીવનો પાયાનો એકમ Textbook Activities
પ્રવૃત્તિ 5.1 [પા.પુ. પાના નં. 57].
Question. ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો અને આસ્થાપનનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો?
Answer:
હેતુ : ડુંગળીની છાલના કોષોનું હંગામી આસ્થાપન તૈયાર કરવું.
સાધનો: ચીપિયા, વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ, પીંછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર
અભિરંજક : આયોડિન
પદાર્થ: ડુંગળીનું કંદ
આસ્થાપન તૈયાર કરવાની રીત :
- ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો.
- આ પાતળા પડને પાણી ભરેલા વૉચ ગ્લાસમાં મૂકો.
- કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી, તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીંછી વડે આ પડને સીધું કરો.
- ત્યારપછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો.
- તેના પર સોયની મદદથી કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
- તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા (10 X) અને વધુ ક્ષમતાવાળા (45 X) વસ્તુકાચ હેઠળ અવલોકન કરો.
- આ પ્રમાણે ડુંગળીના વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ, તેની સ્લાઈડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
In simple words: To prepare an onion peel slide, carefully remove a thin inner layer of onion peel with forceps and place it in water. Put a drop of water on a clean slide, place the peel on it, and flatten it. Add a drop of iodine stain. Gently cover with a coverslip using a needle to avoid air bubbles. Observe this slide under a microscope at both low and high magnifications. You can also make slides from different shaped onion peels for comparison.
Exam Tip: Remember the critical steps: separating the thin peel, flattening it, staining with iodine, and carefully placing the coverslip without air bubbles for clear observation.
Question 1. સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું?
Answer: સૂક્ષ્મદર્શક યંત્રમાં નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષોનું અવલોકન કર્યું.
In simple words: Under the microscope, we observed small and large box-like cell structures.
Exam Tip: Describe the observed onion cells as uniform, rectangular, and arranged in rows, resembling a honeycomb or brick wall.
Question 2. શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકનપત્ર પર દોરી શકશો?
Answer: હા, સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળેલી સંરચનાની આકૃતિ કાગળ કે અવલોકનપત્ર પર દોરી શકાય છે.
In simple words: Yes, you can draw the structures you saw under the microscope on paper or an observation sheet.
Exam Tip: Practice drawing onion peel cells, focusing on the cell wall, cytoplasm, and nucleus, which are the main visible components.
Question 3. શું તમે દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી દેખાય છે?
Answer: હા.
In simple words: Yes.
Exam Tip: A good drawing will accurately reflect the cellular structures and their arrangement as seen under the microscope.
Question 4. ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઈડમાં તમે અવલોકી શકો છો?
Answer: ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષરચના અવલોકી શકાય છે.
In simple words: Yes, even in temporary slides made from different shaped onion peels, you can still observe cell structures that look like small and large compartments.
Exam Tip: The fundamental cellular structure remains consistent even if the overall shape of the onion piece varies.
Question 5. શું તમે એકસરખી સંરચનાઓ અવલોકો છો? અથવા અલગ અલગ રચનાઓ અવલોકો છો?
Answer: બધી સંરચનાઓ એકસરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલ્કી આવરણ રચે છે.
In simple words: All the structures observed look similar. Together, these structures form the scaly layer of the onion.
Exam Tip: Understand that despite external variations, the underlying cellular organization within a tissue type tends to be uniform.
Question 6. વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય છે?
Answer: વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરતાં એકસરખી સંરચનાઓ જોવા મળે છે. આ પરથી નક્કી કરી શકાય કે ડુંગળીના કોષો એકસમાન સંરચના ધરાવે છે. ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી.
In simple words: Observing different shaped onion peels under the microscope shows similar structures. This helps us conclude that onion cells have a uniform structure, regardless of the onion's overall shape.
Exam Tip: This observation demonstrates the principle that cells of the same tissue type generally have a consistent structure, independent of minor variations in the organ's external shape.
પ્રવૃત્તિ 5.2 [પા.પુ. પાના નં. 58]
Question. જુદા જુદા કદ ધરાવતા પર્ણના આવરણ (સ્તર), ડુંગળીના મૂલાગ્ર અને ડુંગળીના કંદના પડ લઈ, તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
Answer:
આસ્થાપન તૈયાર કરવાની રીત :
- ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો.
- આ પાતળા પડને પાણી ભરેલા વૉચ ગ્લાસમાં મૂકો.
- કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી, તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીંછી વડે આ પડને સીધું કરો.
- ત્યારપછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો.
- તેના પર સોયની મદદથી કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
- તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા (10 X) અને વધુ ક્ષમતાવાળા (45 X) વસ્તુકાચ હેઠળ અવલોકન કરો.
- આ પ્રમાણે ડુંગળીના વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ, તેની સ્લાઈડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
In simple words: To prepare slides, take small pieces of onion scales, root tips, or leaf layers of different sizes. Using forceps, separate a thin inner peel from an onion. Place the peel in a watch glass with water. Put a drop of water on a clean glass slide and place the peel on it, straightening it with a brush. Add a drop of iodine stain. Carefully place a coverslip over it using a needle, making sure no air bubbles are trapped. Observe the prepared slide under a compound microscope at both 10X and 45X magnifications. Repeat this process with other plant parts like root tips or leaf layers.
Exam Tip: This activity highlights cell diversity in different plant parts. Pay attention to how the preparation method ensures clear visibility of cellular structures in each sample.
Question 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે?
Answer: ના, વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર જુદા જુદા હોય છે.
In simple words: No, the cells in different parts of a plant have different sizes and shapes.
Exam Tip: Remember that cell size and shape are often related to their specific function within the plant.
(b) શું બધા કોષોની સંરચના સમાન છે?
Answer: ના, બધા કોષોની સંરચનામાં માત્ર કોષદીવાલ અને કોષકેન્દ્રની હાજરી બાબતે સમાનતા છે.
In simple words: No, not all cells have the same structure. They are only similar in that they both have a cell wall and a nucleus.
Exam Tip: While basic components like the cell wall and nucleus are common, other organelles and their arrangement can differ, leading to structural variations.
(c) વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે?
Answer: હા, વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો કદ, આકાર, રંગ, કાર્યમાં જુદા હોવાથી તેમના વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે.
In simple words: Yes, you can tell the difference between cells from various plant parts because they vary in size, shape, color, and function.
Exam Tip: This illustrates cell differentiation, where cells become specialized for different roles, leading to distinct morphological and functional characteristics.
(d) આપણને શું સમાનતા જોવા મળે છે?
Answer: આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર, રસધાની અને સૌથી બહાર કોષદીવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળે છે.
In simple words: We find similarities in all cells regarding the presence of a clear nucleus, a vacuole, and an outermost cell wall.
Exam Tip: Focus on the universal features of plant cells: a distinct nucleus, vacuole, and the outermost cell wall, which are common to most plant cells despite other variations.
પ્રવૃત્તિ 5.3 [પા.પુ. પાના નં. 60]
Question. ઈંડા સાથે આસૃતિ :
(a) ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ (HC) માં મૂકતાં, કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO) નું બનેલું કવચ ઓગળી દૂર થાય છે.
- ઈંડા ફરતે પાતળું ત્વચીય બાહ્ય આવરણ રહેલું છે.
- કવચ દૂર કરેલા ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો.
- પાંચ મિનિટ પછી અવલોકન કરો.
(b) કવચવિહીન ઈંડાને ક્ષાર (NaCI) ના સાંદ્ર દ્રાવણમાં મૂકો. પાંચ મિનિટ બાદ અવલોકન કરો.
Answer:
(a) 1. તમે શું અવલોકન કર્યું?
આસૃતિ દ્વારા ઈંડું ફૂલે છે.
(b) 1. ઈંડું સંકોચન પામે છે. શા માટે?
બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે છે.
In simple words: (a) When the shelled egg is placed in pure water, it swells up due to osmosis, as water moves into the egg. (b) When the deshelled egg is put in a concentrated salt solution, it shrinks because the external solution has a higher salt concentration, causing water to move out of the egg and into the solution.
Exam Tip: Understand that water always moves from an area of higher water concentration to an area of lower water concentration across a semi-permeable membrane. This explains both swelling in pure water and shrinking in a concentrated salt solution.
પ્રવૃત્તિ 5.4 [પા.પુ. પાના નં. 60].
Question. સૂકી દ્રાક્ષ કે જરદાળુમાં આગૃતિ :
- સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકી, તેમને થોડો સમય રહેવા દો. અવલોકન કરો.
- ત્યારબાદ તેને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો. તમારા અવલોકનની નોંધ કરો.
Answer:
અવલોકન :
- સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી શોષી ફૂલે છે.
- દ્રાક્ષ કે જરદાળુને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે. તે બહિઆકૃતિ સૂચવે છે.
In simple words: When dry raisins or apricots are put in pure water, they absorb water and swell. When they are placed in a strong sugar or salt solution, they lose water and shrink, showing exosmosis.
Exam Tip: This activity demonstrates osmosis in plant cells. Swelling in pure water (hypotonic solution) is due to endosmosis, while shrinking in concentrated solution (hypertonic solution) is due to exosmosis.
પ્રવૃત્તિ 5.5 [પા.પુ. પાના નં. 61]
Question. શાળાના પુસ્તકાલય કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ વિશે માહિતી એકત્ર કરો. તેની ચર્ચા તમારા વિષય-શિક્ષક સાથે કરો.
Answer:
- અર્નેસ્ટ રસ્કા (Ernst Ruska) અને મૅક્સ નૉલ (Max Knoll) 1931માં ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનું સંશોધન કર્યું.
- ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોમૅગ્નેટનો ઉપયોગ કરી અત્યંત ઝડપી ગતિનો વીજાણુપ્રવાહ વપરાય છે.
- ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની રચનામાં બે પ્રકારના વિદ્યુતચુંબક લેન્સ, વીજાણુપ્રવાહ સર્જી તેમને નલિકામાર્ગે વહેવા પ્રેરતું સાધન, નમૂના માટે આસ્થાપન અને વીજાણુ વિકિરણથી પ્રસ્તુરિત પ્રતિબિંબ સર્જવાની ગોઠવણી હોય છે. આ માટે ઊંચા સ્તરની અવકાશ વ્યવસ્થા હોય છે.
ટ્રાન્સમિશન ઇલેક્ટ્રૉન માઈક્રોસ્કોપી (TEM) :
- તે ત્રિપરિમાણ (20) ઇમેજ સર્જે છે.
- તેના દ્વારા કોષમાંની અંગિકાઓ, કેટલાક ઉન્સેચકોની તેમજ વિષાણુની હાજરી ચકાસી શકાય છે.
સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી (SEM) :
- તે ત્રિપરિમાણ (30) ઇમેજ સર્જે છે.
- તેના દ્વારા નમૂનાનો બાહ્ય રચનાનો અભ્યાસ તેમજ નમૂનાના ત્રિપરિમાણ સ્વરૂપની સમજ મેળવી શકાય છે.
In simple words: Electron microscopes were invented by Ernst Ruska and Max Knoll in 1931. They use fast-moving electrons guided by electromagnets to create images. The microscope has electromagnetic lenses, a system to direct electron beams, a sample holder, and a setup to create images from electron radiation, all requiring a high vacuum. TEM (Transmission Electron Microscopy) creates 2D images and helps check for organelles, enzymes, and viruses inside cells. SEM (Scanning Electron Microscopy) creates 3D images and is used to study the external structure and 3D form of samples.
Exam Tip: Distinguish between TEM (for internal structures, 2D images) and SEM (for surface structures, 3D images). Key components include electron beams and electromagnetic lenses.
પ્રવૃત્તિ 5.6 [પા.પુ. પાના નં. 61]
Question. (a) ટ્રેડેસ્કેન્શિયા (રહો –Rheo) પર્ણની છાલના કોષોમાં રસસંકોચન:
- રીહો પર્ણની છાલ (ઉપરિ અધિસ્તર) ને ઉખાડી, સ્લાઇડ પર આસ્થાપન કરો.
- તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈપાવર નીચે તેનું અવલોકન કરો.
- તેમાં લીલું રંજકદ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ તરીકે હરિતકણો જોવા મળે છે.
- હવે, સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો.
- એક મિનિટ પછી, સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરો.
Answer:
1. આપણે શું જોઈ શકીએ છીએ?
અવલોકન : અવલોકનમાં આપણે જીવંત કોષમાં આકૃતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને તેથી કોષરસ કોષદીવાલથી દૂર થયેલો જોઈ શકીએ છીએ.
In simple words: When observing the Rheo leaf peel after adding a concentrated sugar or salt solution, we can see the cytoplasm shrinking and pulling away from the cell wall due to water loss, a process called plasmolysis.
Exam Tip: Plasmolysis occurs when a plant cell loses water in a hypertonic solution, causing the cell membrane to pull away from the cell wall. Identify the shrunken protoplast and the cell wall.
Question. (b) થોડાં રીહો પર્ણોને ઉકાળેલા પાણીમાં થોડો સમય મૂકો.
- ઊકળતું પાણી પર્ણના કોષોનો નાશ કરે છે.
- એક આવા પર્ણની છાલ (અધિસ્તર) ને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
- આસ્થાપિત પર્ણ પર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકો.
- એક મિનિટ બાદ તેનું ફરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
Answer:
1. આપણને શું જોવા મળશે?
આપણને કોષરસની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળતો નથી.
2. શું રસસંકોચન થશે?
ના.
3. આ પ્રવૃત્તિથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે?
આ પ્રવૃત્તિથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષોમાં આસૂતિ થાય છે. મૃત કોષો આસૃતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી.
In simple words: (b) If Rheo leaves are boiled, the cells die. When a boiled leaf peel is then put in a concentrated sugar or salt solution: 1. We observe no change in the state of the cytoplasm because the cells are dead. 2. Plasmolysis will not happen. 3. This activity tells us that osmosis only occurs in living cells; dead cells cannot absorb or lose water through osmosis.
Exam Tip: This crucial experiment shows that a living, intact, and selectively permeable cell membrane is essential for osmosis to occur. Dead cells lose this property.
Question. ડુંગળીના કંદના પડના હંગામી આસ્થાપન સંબંધિત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
4. ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણનાં ટીપાં શા માટે મૂકવામાં આવે છે?
Answer: ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણનાં ટીપાં મૂકવામાં આવે છે, કારણ કે આયોડિન અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશોમાં તેમના રસાયણ બંધારણ અનુસાર ઘેરા-ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે.
In simple words: Iodine solution is added to onion peel because it acts as a stain. This allows us to see different parts of the cell more clearly, as they will show varying shades of color based on their chemical makeup.
Exam Tip: Stains like iodine increase contrast and visibility of cellular components, helping differentiate structures like the nucleus (which stains darker due to DNA) from the cytoplasm.
5. જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું થાય?
Answer: જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો અલગ જોઈ શકાતા નથી.
In simple words: If you look at an onion peel without adding iodine stain under a microscope with white light, you won't be able to clearly see the different parts of the onion's white peel.
Exam Tip: Emphasize that without staining, many cellular structures are transparent and lack contrast, making them difficult or impossible to observe clearly under a light microscope.
6. આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય?
Answer: આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા સેક્રેનિન કે મિથિલીન બ્લ્યુના દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય છે.
In simple words: Instead of iodine solution, you can use safranin or methylene blue solutions to stain cells.
Exam Tip: Be aware of common biological stains like safranin (a red stain often used for plant tissues) and methylene blue (a blue stain often used for animal cells), and their general applications.
પ્રવૃત્તિ 5.7 [પા.પુ. પાના નં. 61]
Question. ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું આસ્થાપન:
- સ્વચ્છ સ્લાઈડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો.
- આઇસક્રીમના ચમચા વડે ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો.
- ચમચા પર મળતા દ્રવ્યને સોયની મદદથી સ્લાઇડ પર મૂકી વિસ્તૃત કરો.
- તેના પર મિથિલીન બ્લ્યુનું એક ટીપું મૂકો.
- કવરસ્લિપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે.
- તૈયાર થયેલ હંગામી આસ્થાપનનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
Answer:
1. આપણે શું અવલોકન કરીશું? આપણને કોષોનું કેવું સ્વરૂપ જોવા મળશે? તેને અવલોકનપત્ર પર દોરો.
પ્રાણીકોષના અવલોકનમાં કોષો કોષદીવાલ ધરાવતા નથી, પરંતુ મધ્યમાં કોષકેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે જોવા મળે છે.
In simple words: When observing animal cells from the inner cheek, you will see cells without a cell wall but with a nucleus in the middle. The cells usually appear somewhat round or oval in shape.
Exam Tip: Note the key differences between plant and animal cells observed in these activities: animal cells lack a cell wall and chloroplasts, and have an irregularly shaped nucleus and cytoplasm. Drawing these observations reinforces learning.
Question 2. શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના છે?
Answer: હા.
In simple words: Yes.
Exam Tip: For simple yes/no questions, a direct answer is often sufficient, but always ensure it fully addresses the question.
Question 3. પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહે છેг
Answer: દરેક કોષની વચ્ચે એક ટપકાં જેવી રચનાને કોષકેન્દ્ર કહેવાય છે.
In simple words: Each cell has a dot-like structure near its center, which is called the nucleus.
Exam Tip: Remember to use the correct biological term 'nucleus' (કોષકેન્દ્ર) when describing the central dot-like structure of a cell.
Question 4. શું આ કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે છે?
Answer: ના, આ કોષો ડુંગળીની છાલના કોષો સરખા કોષદીવાલ અને રસધાની બતાવતા નથી. તેઓ માત્ર કોષકેન્દ્ર અને કોષરસ અંગે સમાન રચના રાખે છે.
In simple words: No, these cells don't show a cell wall and vacuole like onion peel cells. They only share similar structures in terms of the nucleus and cytoplasm.
Exam Tip: When comparing different cell types, focus on key distinguishing features like the presence or absence of a cell wall or large vacuole.
Free study material for Science
GSEB Solutions Class 9 Science Chapter 05 સજીવનો પાયાનો એકમ
Students can now access the GSEB Solutions for Chapter 05 સજીવનો પાયાનો એકમ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 05 સજીવનો પાયાનો એકમ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 9 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 05 સજીવનો પાયાનો એકમ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 9 Science Solutions Chapter 5 સજીવનો પાયાનો એકમ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Science Solutions Chapter 5 સજીવનો પાયાનો એકમ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Science Solutions Chapter 5 સજીવનો પાયાનો એકમ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Science. You can access GSEB Class 9 Science Solutions Chapter 5 સજીવનો પાયાનો એકમ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Science Solutions Chapter 5 સજીવનો પાયાનો એકમ in printable PDF format for offline study on any device.