Get the most accurate GSEB Solutions for Class 9 Science Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Science. Our expert-created answers for Class 9 Science are available for free download in PDF format.
Detailed Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે GSEB Solutions for Class 9 Science
For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે solutions will improve your exam performance.
Class 9 Science Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે GSEB Solutions PDF
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
Question 1. 1. સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી
Answer: બાષ્પીભવન
In simple words: To separate sodium chloride from its water solution, you would use evaporation. This method helps separate salt from water.
Exam Tip: Evaporation is suitable for separating a soluble solid from a liquid solvent when the solid does not decompose upon heating.
Question 1. 2. એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી
Answer: ઊર્ધ્વપાતન
In simple words: To separate ammonium chloride from a mixture with sodium chloride, sublimation is used. Ammonium chloride changes directly from solid to gas when heated.
Exam Tip: Sublimation is effective for separating a sublimable solid (like ammonium chloride) from a non-sublimable solid (like sodium chloride).
Question 1. 3. ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન ઑઇલમાંથી
Answer: ગાળણ
In simple words: To remove small metal pieces from car engine oil, filtration is the best method. This lets the oil pass through while trapping the solid particles.
Exam Tip: Filtration is ideal for separating insoluble solid impurities from a liquid, such as metal filings from oil.
Question 1. 4. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી
Answer: ક્રોમેટોગ્રાફી
In simple words: To separate different colored particles from flower petal extract, chromatography is the suitable method. This technique separates components based on their different rates of movement.
Exam Tip: Chromatography is a powerful technique for separating components of a mixture that have different solubilities in a given solvent.
Question 1. 5. માખણને દહીંમાંથી
Answer: સેન્ટ્રિફ્યુગેશન
In simple words: To separate butter from curd, centrifugation is used. This process rapidly spins the mixture, causing denser particles to settle and lighter ones to stay on top.
Exam Tip: Centrifugation is highly effective for separating finely suspended particles from a liquid, especially in dairy processing.
Question 1. 6. તેલને પાણીમાંથી
Answer: ભિન્નકારી ગળણી
In simple words: To separate oil from water, a separating funnel is used. Since oil and water do not mix and have different densities, they form distinct layers.
Exam Tip: A separating funnel is ideal for immiscible liquids with different densities, allowing the denser liquid to be drained first.
Question 1. 7. ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી
Answer: ગાળણ
In simple words: To separate tea leaves from prepared tea, filtration is used. The tea leaves are insoluble solids and are retained by a strainer or filter.
Exam Tip: Filtration is a simple and common method for separating insoluble solids from liquids in everyday life.
Question 1. 8. રેતીમાંથી લોખંડની ટાંકણીઓને
Answer: ચુંબકીય અલગીકરણ
In simple words: To separate iron pins from sand, magnetic separation is used. A magnet attracts the iron pins, leaving the sand behind.
Exam Tip: Magnetic separation is specifically used when one component of a mixture is magnetic and the others are not.
Question 1. 9. ઘઉંના દાણાને ભૂસાં(છોતરા)માંથી
Answer: ઉપણવું
In simple words: To separate wheat grains from husks, winnowing is done. This method uses wind to carry away the lighter husks, leaving the heavier grains.
Exam Tip: Winnowing is an agricultural technique that leverages differences in weight between components of a mixture for separation.
Question 1. 10. માટી(કાદવ)ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી
Answer: નિતારણ અને ગાળણ
In simple words: To separate fine mud particles suspended in water, decantation and filtration are employed. First, letting the mud settle, then pouring off the water, followed by filtering the remaining water.
Exam Tip: For mixtures with very fine suspended particles, a combination of decantation (allowing settling) and subsequent filtration offers a more effective separation.
Question 2. ચા બનાવવા માટે તમે કયાં કયાં પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.
Answer:
- એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો.
- ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
- આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી (દ્રાવણ)માં અદ્રાવ્ય છે.
- પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે.
- ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ (ચા) તૈયાર થશે.
In simple words: To make tea, first heat water (solvent). Add sugar (solute) and dissolve it. Then add tea leaves, which are insoluble. Boil this mixture, add milk (which dissolves well), and then filter it. The tea leaves are the residue, and the tea itself is the filtrate.
Exam Tip: When describing a process, use scientific terms accurately and arrange the steps in a clear, logical sequence.
Question 3. પ્રજ્ઞા ત્રણ જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે)
| ઓગાળેલ પદાર્થ | તાપમાન (K) | ||||
|---|---|---|---|---|---|
| 283 | 293 | 313 | 333 | 353 | |
| પોટેશિયમ નાઇટ્રેટ | 21 | 32 | 62 | 106 | 167 |
| સોડિયમ ક્લોરાઈડ | 36 | 36 | 36 | 37 | 37 |
| પોટૅશિયમ ક્લોરાઈડ | 35 | 35 | 40 | 46 | 54 |
| એમોનિયમ ક્લોરાઈડ | 24 | 37 | 41 | 55 | 66 |
Answer:
313 K તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઈટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન = 62 g
50 g પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન
\( = \frac { 62 \times 50 }{ 100 } \)
\( = 31 \) g
In simple words: At 313 K, 100g of water needs 62g of potassium nitrate to be saturated. So, for 50g of water, you will need half that amount, which is 31g of potassium nitrate.
Exam Tip: When calculating solubility for a different amount of solvent, remember to adjust the solute amount proportionally.
Question 3. (b) પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો.
Answer: દ્રાવણને ઠંડું પાડતાં પોટેશિયમ નાઈટ્રેટના સ્ફટિક મળશે.
In simple words: When the hot saturated solution of potassium chloride cools down, crystals of potassium nitrate will form. This happens because the solubility of the substance decreases at lower temperatures.
Exam Tip: Crystallization occurs when a saturated solution is cooled, causing the solute to precipitate out because its solubility decreases with temperature.
Question 3. (c) 293 K તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. 3 આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે?
Answer: દરેક ક્ષારની દ્રાવ્યતા (પ્રતિ 100 g પાણીમાં) નીચે મુજબ છે:
- પોટેશિયમ નાઇટ્રેટ : 32 g
- સોડિયમ ક્લોરાઇડ 36 g
- પોટેશિયમ ક્લોરાઇડ : 35 g
- એમોનિયમ ક્લોરાઇડ 37 g
293 K તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે.
In simple words: At 293 K, ammonium chloride has the highest solubility at 37g per 100g of water. Potassium nitrate is 32g, sodium chloride is 36g, and potassium chloride is 35g.
Exam Tip: To compare solubilities, directly refer to the given data in the table for the specified temperature.
Question 3. (d) ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે?
Answer: જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે.
In simple words: As the temperature increases, the solubility of salts generally also increases.
Exam Tip: Remember the general rule that increasing temperature usually enhances the solubility of solid solutes in liquids, as seen in the table.
Question 4. નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવોઃ
1. સંતૃપ્ત દ્રાવણ
Answer: સંતૃપ્ત દ્રાવણઃ નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દા. ત., મીઠાનું સંતૃપ્ત દ્રાવણ.
In simple words: A saturated solution is one where no more solute can dissolve at a specific temperature. For example, a solution of salt in water where no more salt can be dissolved is a saturated solution.
Exam Tip: Define a saturated solution clearly and provide a common example to illustrate the concept.
Question 4. 2. શુદ્ધ પદાર્થ
Answer: શુદ્ધ પદાર્થ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દા. ત., સોનું, ચાંદી.
In simple words: A pure substance is made up of only one type of particle. Examples include pure gold and pure silver.
Exam Tip: Emphasize that a pure substance consists of only one type of constituent particle, whether atoms or molecules.
Question 4. 3. કલિલ
Answer: કલિલઃ જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવકમાં (વિક્ષેપિત માધ્યમમાં) વિક્ષેપિત અવસ્થામાં મળે, તો આવા દ્રાવણને કલિલ દ્રાવણ (સોલ) કહે છે. દા. ત., દૂધ, ચીઝ, ધુમાડો, વાદળ વગેરે.
In simple words: A colloid is a mixture where tiny particles are spread throughout another substance but do not settle out. Examples are milk, cheese, smoke, and clouds.
Exam Tip: Remember that colloids are heterogeneous mixtures where the particles are larger than those in a true solution but smaller than in a suspension.
Question 4. 4. નિલંબન
Answer: નિલંબનઃ જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત (આલંબિત) દ્રાવણ કહે છે. દા. ત., બેરિયમ સલ્ફટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ.
In simple words: A suspension is a heterogeneous mixture where solid particles are spread throughout a liquid but will eventually settle down. Examples are barium sulfate in water and limewater with settled particles.
Exam Tip: A key characteristic of a suspension is that its particles are large enough to settle under gravity and can be seen with the naked eye.
Question 5. નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિશ્વમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો , હવા, જમીન, વિનેગર, ગાળેલી ચા
Answer:
સમાંગ મિશ્રણ: સોડાવૉટર, હવા, વિનેગર, ગાળેલી ચા.
વિષમાંગ મિશ્રણ: લાકડું, જમીન.
In simple words: Homogeneous mixtures include soda water, air, vinegar, and filtered tea because their components are evenly mixed. Heterogeneous mixtures are wood and soil, as their parts are not uniformly distributed.
Exam Tip: Remember that homogeneous mixtures have a uniform composition throughout, while heterogeneous mixtures do not.
Question 6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો?
Answer: આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલનબિંદુ થરમૉમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલનબિંદુ 1000 (વાતાવરણના દબાણે) મળે, તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે. કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નિશ્ચિત જ હોય છે.
In simple words: To check if a clear liquid is pure water, measure its boiling point with a thermometer. If it boils at 100°C at normal atmospheric pressure, then it is pure water, because all pure substances have a specific boiling point.
Exam Tip: Pure substances have fixed physical properties like boiling point and melting point, which serve as criteria for purity.
Question 7. નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે?
1. બરફ
2. દૂધ
3. લોખંડ
4. હાઇડ્રોક્લોરિક ઍસિડ
5. કૅલ્શિયમ ઑક્સાઇડ
6. મરક્યુરી (પારો)
7. ઇંટ
8. લાકડું
9. હવા
Answer: આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક ઍસિડ, કૅલ્શિયમ ઑક્સાઈડ અને મરક્યુરી(પારો)ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય.
In simple words: Ice, iron, hydrochloric acid, calcium oxide, and mercury are pure substances. Milk, brick, wood, and air are mixtures.
Exam Tip: Differentiate between pure substances (elements or compounds) and mixtures. Ice is pure water (H₂O), and hydrochloric acid is a compound (HCl), while milk is a colloid and air is a mixture of gases.
Question 8. નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો
1. માટી
2. દરિયાનું પાણી
3. હવા
4. કોલસો
5. સોડાવૉટર
Answer: દ્રાવણોઃ દરિયાનું પાણી, હવા અને સોડાવૉટર.
In simple words: Seawater, air, and soda water are solutions. Soil and coal are not solutions.
Exam Tip: A solution is a homogeneous mixture. Seawater is salt dissolved in water, air is a mixture of gases, and soda water is carbon dioxide dissolved in water – all are homogeneous.
Question 9. કયા પદાર્થો ટિંડલ અસર દર્શાવશે?
1. મીઠાનું દ્રાવણ
2. દૂધ
3. કૉપર સલ્ફટનું દ્રાવણ
4. સ્ટાર્ચનું દ્રાવણ
Answer: આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડેલ અસર દર્શાવશે.
In simple words: Among the listed substances, milk and starch solution will show the Tyndall effect. Salt solution and copper sulfate solution will not.
Exam Tip: The Tyndall effect is exhibited by colloids and suspensions because their particles are large enough to scatter light. True solutions do not show this effect.
Question 10. નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો:
1. સોડિયમ
2. માટી
3. ખાંડનું દ્રાવણ
4. સિલ્વર
5. કૅલ્શિયમ કાર્બોનેટ
6. ટિન
7. સિલિકોન
8. કોલસો
9. હવા
10. સાબુ
11. મિથેન
12. કાર્બન ડાયૉકસાઈડ
13. રુધિર
Answer:
| તત્ત્વ | સંયોજન | મિશ્રણ |
|---|---|---|
| સોડિયમ | કૅલ્શિયમ કાર્બોનેટ | માટી |
| સિલ્વર | સાબુ | ખાંડનું દ્રાવણ |
| ટિન | મિથેન | કોલસો |
| સિલિકોન | કાર્બન ડાયૉકસાઈડ | હવા |
| રુધિર |
In simple words: Elements are sodium, silver, tin, and silicon. Compounds include calcium carbonate, soap, methane, and carbon dioxide. Mixtures are soil, sugar solution, coal, air, and blood.
Exam Tip: An element is a pure substance made of one type of atom. A compound is a pure substance made of two or more elements chemically combined. A mixture contains two or more substances not chemically combined.
Question 11. નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે?
1. છોડની વૃદ્ધિ
2. લોખંડનું કરાયું
3. લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા
4. ખોરાકનું રાંધવું
5. ખોરાકનું પાચન
6. પાણીનું કરવું
7. મીણબત્તીનું સળગવું
Answer: આપેલ ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે :
- છોડની વૃદ્ધિ
- ખોરાકનું રાંધવું
- લોખંડનું કટાવું
- ખોરાકનું પાચન
- મીણબત્તીનું સળગવું
In simple words: Chemical changes include plant growth, cooking food, rusting of iron, digestion of food, and burning of a candle. These processes result in new substances being formed.
Exam Tip: Chemical changes result in the formation of new substances with different chemical compositions, while physical changes only alter the form or state of a substance.
GSEB Class 9 Science આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 15]
Question 1. શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે?
Answer: જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય.
In simple words: A pure substance means that all its particles have the same chemical properties.
Exam Tip: A pure substance has a definite and uniform composition, and all its constituent particles are identical in their chemical nature.
Question 2. સમાંગ અને વિષયાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દાની યાદી બનાવો.
Answer:
| સમાંગ મિશ્રણ | વિષમાંગ મિશ્રણ |
|---|---|
| 1. તે એકસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે. | 1. તે અસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે. |
| 2. તેના ઘટકો ભૌતિક રીતે અલગ પડતા નથી. | 2. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે. |
| 3. મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. | 3. મિશ્ર થયા બાદ અલગ અલગ ભોતિક અવસ્થા ધરાવે છે. |
| 4. ખાંડ અને પાણી, મીઠું અને પાણી; હવા, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ | 4. રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ |
In simple words: Homogeneous mixtures have a uniform composition and a single physical state, like sugar in water. Heterogeneous mixtures have non-uniform compositions and distinct parts, like sand and salt.
Exam Tip: Clearly list distinguishing points for homogeneous and heterogeneous mixtures, providing examples for each category.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 18]
Question 1. સમાંગ મિશ્રણ અને વિશ્વમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. [2 ગુણ]
Answer: જુઓ પ્રશ્ન 6નો ઉત્તર.
In simple words: Please refer to the answer for Question 6 in this section for the explanation of homogeneous and heterogeneous mixtures with examples.
Exam Tip: If a question repeats, reference the previous detailed answer to maintain consistency and avoid redundancy.
Question 2. સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે?
Answer:
| સોલ | દ્રાવણ | નિલંબન |
|---|---|---|
| 1. દ્રાવ્ય કણોનો વ્યાસ 1 nm થી 1000 nm ની વચ્ચે હોય છે. | 1. દ્રાવ્ય કણોનો વ્યાસ \( 1 \, \text{nm} \) (\( 10^{-9} \, \text{m} \)) થી ઓછો હોય છે. | 1. કણોનો વ્યાસ \( 1000 \, \text{nm} \) થી વધુ હોય છે. |
| 2. તે સ્થાયી છે. | 2. તે સ્થાયી છે. | 2. તે સ્થાયી નથી. |
| 3. તે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન કરે છે. | 3. તે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન કરતા નથી. | 3. તે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન કરે છે. |
| 4. દ્રાવ્ય કણો ફિલ્ટર પેપર (ગાળણપત્ર) - માંથી પસાર થાય છે. | 4. દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે. | 4. દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી. |
In simple words: Solutions have very tiny, stable particles that don't scatter light. Colloids have larger, stable particles that scatter light. Suspensions have large, unstable particles that settle and also scatter light, and these particles cannot pass through a filter paper.
Exam Tip: Focus on particle size, stability, and light scattering (Tyndall effect) as key differentiators among solutions, colloids, and suspensions.
Question 3. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 g સોડિયમ ક્લોરાઇડને 293 K તાપમાને 100 g પાણીમાં ઓગાળેલ છે, તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો.
Answer:
દ્રાવ્ય (સોડિયમ ક્લોરાઈડ)નું વજન = 36 g
દ્રાવક (પાણી)નું વજન = 100 g
દ્રાવણનું વજન = દ્રાવ્યનું વજન + દ્રાવકનું વજન
= 36 + 100 = 136 g
દ્રાવણની સાંદ્રતા (\( \% \, \text{w/w} \)) \( = \frac { \text{દ્રાવ્યનું વજન} }{ \text{દ્રાવણનું વજન} } \times 100 \)
\( = \frac { 36 }{ 136 } \times 100 \)
\( = 26.47\% \)
In simple words: You have 36 grams of salt and 100 grams of water. This makes a total solution weight of 136 grams. To find the concentration, divide the salt's weight by the solution's total weight and multiply by 100, which gives 26.47%.
Exam Tip: Concentration (w/w%) is calculated by dividing the mass of the solute by the total mass of the solution (solute + solvent), then multiplying by 100.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 24]
Question 1. પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને (તેમના ઉત્કલનબિંદુનો તફાવત 25 °C કરતાં વધુ છે.) કેવી રીતે અલગ કરશો?
Answer: પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિયંદન દ્વારા અલગ કરી શકાય છે.
In simple words: Since petrol and kerosene can mix and their boiling points are different by more than 25°C, fractional distillation is used to separate them.
Exam Tip: Fractional distillation is appropriate for separating miscible liquids with boiling points that are sufficiently different (typically more than 25°C apart).
Question 2. નીચેનાના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિનાં નામ દર્શાવો
(1) દહીંમાંથી માખણ
Answer: દહીંમાંથી માખણ : સેન્ટ્રિફ્યુગેશન
In simple words: Centrifugation is used to separate butter from curd. The denser butter particles get separated when spun at high speed.
Exam Tip: Centrifugation is a common method in daily life for separating cream from milk or butter from curd.
Question 2. (2) દરિયાના પાણીમાંથી મીઠું
Answer: દરિયાના પાણીમાંથી મીઠું : બાષ્પીભવન
In simple words: Evaporation is used to obtain salt from seawater. The water evaporates, leaving the salt behind.
Exam Tip: Evaporation is a simple and cost-effective method for separating a non-volatile solid (salt) from a volatile solvent (water).
Question 2. (3) મીઠામાંથી કપૂર
Answer: મીઠામાંથી કપૂર : ઊર્ધ્વપાતન
In simple words: Sublimation is used to separate camphor from salt. Camphor changes directly from solid to gas when heated, while salt does not.
Exam Tip: Sublimation is effective for separating a sublimable substance (like camphor) from a non-sublimable one (like salt).
Question 3. કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય?
Answer: દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે.
In simple words: Crystallization can separate salt from seawater and pure solid substances from solutions. This method is effective for purifying solids.
Exam Tip: Crystallization is a purification technique used for separating solid solutes from solutions, often yielding pure crystals.
Question 4. તફાવત આપો: ભૌતિક અને રાસાયણિક ફેરફાર
Answer:
| ભૌતિક ફેરફાર | રાસાયણિક ફેરફાર |
|---|---|
| 1. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. | 1. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંઘટન (બંધારણ) બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. |
| 2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. | 2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. |
| 3. આ ફેરફાર કાયમી નથી. | 3. આ ફેરફાર કાયમી છે. |
| 4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. | 4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. |
| 5. \( \text{H}_2\text{O(s)} \xrightarrow{\text{ગરમી}} \text{H}_2\text{O(l)} \xrightarrow{\text{ગરમી}} \text{H}_2\text{O(g)} \) | 5. \( \text{CaCO}_3\text{(s)} \xrightarrow{\Delta} \text{CaO(s)} + \text{CO}_2\text{(g)} \) |
In simple words: Physical changes alter only the physical state or form of a substance and are not permanent, like ice melting into water. Chemical changes alter the chemical makeup of a substance, forming new substances, and are permanent, like burning wood or decomposing calcium carbonate.
Exam Tip: Distinguish between physical and chemical changes based on whether new substances are formed and if the change is reversible.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 24]
Question 1. નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો :
Answer: આપેલ ફેરફારોનું ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ નીચે મુજબ છેઃ
| ભૌતિક ફેરફાર | રાસાયણિક ફેરફાર |
|---|---|
| 1. ઝાડનું કાપવું. | તિજોરીને કાટ લાગવો. |
| 2. તવીમાં માખણનું પીગળવું. | પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી, પાણીનું હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું. |
| 3. પાણી ઉકાળીને વરાળ બનાવવી. | પાણીમાં સામાન્ય ક્ષાર (મીઠું) ઓગાળવું. |
| 4. કાચાં ફળો વડે ફ્રુટસલાડ બનાવવું. | કાગળ અને લાકડાનું સળગવું. |
In simple words: Cutting a tree, melting butter, boiling water to steam, and making fruit salad are physical changes. Rusting of an almirah, breaking down water into hydrogen and oxygen (electrolysis), dissolving salt in water, and burning paper and wood are chemical changes.
Exam Tip: For each process, ask yourself if a new substance with different properties is formed. If yes, it's a chemical change; otherwise, it's physical.
Question 2. તમારી આસપાસ(ચોપાસ)ની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો.
Answer:
શુદ્ધ પદાર્થો : પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ.
મિશ્રણ : સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્તળ.
In simple words: Pure substances include water, sugar, gold, iron, and alcohol. Mixtures include steel, milk, air, tea, and brass.
Exam Tip: Classify substances based on their composition; elements and compounds are pure, while combinations not chemically bonded are mixtures.
GSEB Class 9 Science આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Textbook Activities
પ્રવૃત્તિ 2.1 [પા.પુ. પાના નં. 14]
હેતુઃ મિશ્રણના પ્રકારો સમજવા.
- તમારા વર્ગના વિદ્યાર્થીઓને A, B, C અને D જૂથમાં વિભાજિત કરો.
- જૂથ A એક બકરમાં 50 mL પાણી અને એક ચમચી કૉપર સલ્ફટ (\( \text{CuSO}_4 \)) પાવડર લે છે.
- જૂથ B એક બીકરમાં 50 mL પાણી અને બે ચમચી કૉપર સલ્ફટ પાવડર લે છે.
- તેના રંગ અને રચનાની સમાનતા માટેનાં અવલોકનોની નોંધ કરો.
અવલોકનઃ જૂથ A અને B પાસે સમગ્ર રીતે એકસમાન સંઘટન (Composition) ધરાવતું મિશ્રણ છે. આ સમાંગ મિશ્રણ અથવા દ્રાવણ (Homogeneous) કહે છે.
આ પ્રકારના મિશ્રણનાં બીજાં કેટલાંક ઉદાહરણો :
- 1. મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ
- 2. ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ.
- બંને જૂથ પાસે રહેલાં દ્રાવણોના રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કૉપર સલ્ફટનું દ્રાવણ છે, તેમ છતાં બંને જૂથ પાસેનાં દ્રાવણોના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. તે દર્શાવે છે કે માંગ મિશ્રણનું સંઘટન અલગ હોઈ શકે છે.
- જૂથ C અને D જુદી જુદી માત્રામાં કૉપર સલ્ફટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા સામાન્ય ક્ષાર (સોડિયમ ક્લોરાઈડ) લઈ શકે છે. ઉપર્યુક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવો.
- તેના રંગ અને રચના(Texture)ની સમાનતા માટેનાં અવલોકનોની નોંધ કરો.
અવલોકનઃ જૂથ C અને D પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભોતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. આવાં મિશ્રણને વિષમાંગ મિશ્રણ (heterogeneous) કહે છે.
આ પ્રકારના મિશ્રણનાં અન્ય ઉદાહરણો: સોડિયમ ક્લોરાઈડ (મીઠું) અને લોખંડના વહેરનું મિશ્રણ અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ.
નિષ્કર્ષ : મિશ્રણમાં રહેલા ઘટક કણોની ભૌતિક અવસ્થાના (સ્વભાવના) આધારે મિશ્રણના બે પ્રકાર પડે છે.
પ્રવૃત્તિ 2.2 [પા.પુ. પાના નં. 15]
હેતુ : સાચાં દ્રાવણ, નિલંબન અને કલિલ દ્રાવણ વિશે પ્રાથમિક અભ્યાસ કરવો.
ચાલો, આપણે ફરી વર્ગખંડને ચાર જૂથમાં વિભાજિત કરીએ: A, B, C અને D.
- નીચે દર્શાવેલા નમૂનાઓની દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરો :
- જૂથ Aને કૉપર સલ્ફટના થોડા સ્ફટિક
- જૂથે Bને એક ચમચી કૉપર સલ્ફટ
- જૂથ Cને ચૉકનો ભૂકો અથવા ઘઉંનો લોટ
- જૂથ Dને દૂધ અથવા શાહીનાં થોડાં ટીપાં
[આકૃતિ : ગાળણ].
વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય દર્શાવો.
Question 1. દરેક જૂથે આપેલ નમૂનાને સમાન કદના પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનો રહેશે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે?
Answer: માત્ર જૂથ Cના વિદ્યાર્થીઓના મિશ્રણમાં જ સૂક્ષ્મ કણો જોઈ શકાય છે.
In simple words: Only the mixture from Group C will show small visible particles.
Exam Tip: The visibility of particles helps distinguish between true solutions (invisible particles), colloids (particles visible under strong light), and suspensions (particles visible to the naked eye).
Question 2. ટૉર્ચમાંથી પ્રકાશનાં કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો. શું પ્રકાશનાં કિરણોનો માર્ગ જોઈ શકાય છે?
Answer: જૂથ C અને Dના વિદ્યાર્થીઓના મિશ્રણમાં પ્રકાશનાં કિરણોનો માર્ગ જોઈ શકાય છે.
In simple words: In the mixtures from Group C and Group D, you can see the path of light rays passing through. This is due to the Tyndall effect.
Exam Tip: The Tyndall effect (visible light path) is characteristic of colloids and suspensions, not true solutions. Group C (chalk powder/flour) is a suspension, and Group D (milk/ink) is a colloid.
Question 3. થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર (હલાવ્યા સિવાય) મૂકી રાખો. (અને તે સમય દરમિયાન ગાળણપ્રક્રિયા માટેનાં સાધનોની ગોઠવણી કરો.) શું મિશ્રણ સ્થિર થાય છે? અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે?
Answer: જૂથ Cના મિશ્રણમાં ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે.
In simple words: In Group C's mixture, the particles will start to settle at the bottom after some time. This shows it is a suspension, which is not stable.
Exam Tip: Suspensions are unstable and their particles settle down over time, distinguishing them from stable solutions and colloids.
Question 4. મિશ્રણને ગાળી લો. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે?
Answer: જૂથ Cના મિશ્રણમાં અવશેષ જમા થાય છે.
In simple words: When filtering Group C's mixture, residue will remain on the filter. This shows that the particles in the suspension are large enough to be trapped.
Exam Tip: Suspensions can be separated by filtration because their particles are larger than the pores of a filter paper. Solutions and colloids cannot be separated by simple filtration.
નિષ્કર્ષ : જૂથ A અને Bને સાચું દ્રાવણ મળ્યું છે, જૂથ Cને નિલંબન મળેલ છે તથા જૂથ Dને કલિલ દ્રાવણ મળેલ છે.
પ્રવૃત્તિ 2.3 [પા.પુ. પાના નં. 16]
હેતુઃ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા નક્કી કરવી.
- બે બીકર લઈ તે દરેકમાં આશરે 50 ml પાણી ભરો. એક બીકરમાં મીઠું (NaCl) અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ (\( \text{BaCl}_2 \)) ઉમેરીને તેને સતત હલાવતા રહો.
- જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બકરમાંના દ્રાવણને 5 °Cના તાપમાનના વધારા સુધી ગરમ કરો.
- ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો.
Question 1. શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે?
Answer: ના. આપેલા તાપમાને ખાંડ એ મીઠું અને બેરિયમ ક્લોરાઇડ કરતાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે.
In simple words: No, at the given temperature, sugar will dissolve more than salt and barium chloride. Different substances have different solubilities.
Exam Tip: Solubilities are specific to each solute-solvent pair and temperature, so not all substances dissolve equally.
નિષ્કર્ષ : નિયત તાપમાને દરેક દ્રાવ્ય પદાર્થની આપેલા દ્રાવકમાં દ્રાવ્યતા જુદી જુદી હોય છે.
પ્રવૃત્તિ 2.4 [પા.પુ. પાના નં. 19]
હેતુ : બાષ્પીભવન દ્વારા મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવું.
- એક બીકરમાં અડધા સુધી પાણી ભરો.
- બીકરના ઉપરના ભાગને વૉચ ગ્લાસથી ઢાંકો.
- વૉચ ગ્લાસમાં શાહીનાં થોડાં ટીપાં લો.
- હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. શાહીને સીધી (પ્રત્યક્ષ) રીતે ગરમ કરવાની નથી. વૉચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું જોઈ શકાશે.
- બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો અને જ્યારે વૉચ ગ્લાસમાં કોઈ જ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરો.
- તેનું ધ્યાનથી અવલોકન કરી અવલોકનો નોંધો.
Activity 2.5 [Page No. 19]
Aim: To Separate Cream From Milk
Question 1. દૂધને વલોવીને તમે શું અવલોકન કર્યું?
Answer: દૂધમાંના કેટલાક ભારે કણો કસનળીને તળિયે જમા થાય છે.
In simple words: What did you observe after churning the milk? Some heavier particles in the milk settle at the bottom of the test tube.
Exam Tip: When churning milk, observe the separation of components based on their density differences, with denser particles settling at the bottom.
Question 2. દૂધમાંથી મલાઈનું અલગીકરણ કેવી રીતે થાય છે તે સમજાવો.
Answer: દૂધમાંથી મલાઈ વલોણા દ્વારા અલગ કરી શકાય છે.
In simple words: How is cream separated from milk? Cream can be separated from milk by churning.
Exam Tip: Explain the process of separating cream from milk by churning, which utilizes centrifugal force to separate components of different densities.
Activity [Page No. 20]
Aim: To Separate Components of a Mixture Using a Separating Funnel
Conclusion: Two immiscible liquids with different densities can be separated using a separating funnel based on their density difference.
Activity 2.7 [Page No. 21]
Aim: To Separate Dissolved Components of a Mixture Using Chromatography Method
Question 1. જેમ જેમ ચડે તેમ તમે શું અવલોકન કરો છો?
Answer: જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર ચડે તેમ તેમ તે પોતાની સાથે રંગકના અણુઓને પણ ઉપરની તરફ લઈ જાય છે. અલગ-અલગ રંગના ઘટકો જુદી-જુદી ઝડપે ગતિ કરે છે, જેના કારણે તેઓ કાગળ પર અલગ-અલગ પટ્ટા બનાવે છે.
In simple words: What do you observe as it rises? As water moves up the filter paper, it carries the dye molecules with it. Different color components travel at different speeds, creating separate bands on the paper.
Exam Tip: In chromatography, observe how different components of a mixture separate based on their varying affinities for the stationary phase (paper) and the mobile phase (solvent).
Question 2. શું તમને ગાળણપત્ર પર અલગ અલગ રંગો મળશે?
Answer: હા, ગાળણપત્ર પર અલગ અલગ રંગો મળશે.
In simple words: Will you get different colors on the filter paper? Yes, you will observe various colors on the filter paper.
Exam Tip: The formation of distinct color bands on the chromatogram confirms that the original ink was a mixture of several dyes.
Question 3. તમારા મત મુજબ, રંગીન ટપકાનું (શાહીના ટીપાનું) ગાળણપત્રની પટ્ટીમાં ઉપર તરફ ચડવાનું કારણ શું હોઈ શકે?
Answer: શાહીના ટીપામાં એક કરતાં વધુ દ્રાવ્ય ઘટકો હોવાથી જે ઘટકની દ્રાવ્યતા વધુ હશે તે ઝડપથી કેશાકર્ષણના કારણે પટ્ટીની ઉપર તરફ જશે.
In simple words: Why do the colored spots move up the chromatography strip? Because the ink drop has more than one soluble component, the component with higher solubility will move up the strip faster due to capillary action.
Exam Tip: Explain that capillary action draws the solvent up the paper, carrying dissolved components. Components with higher solubility and weaker adsorption to the stationary phase travel further.
Aim: To Separate Two Miscible Liquids Using Distillation
Question 1. જ્યારે તમે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે શું અવલોકન કરો છો?
Answer: મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરતાં તે ઊકળવાની શરૂઆત કરે છે.
In simple words: What do you observe when you start heating the mixture? As the mixture begins to warm, it starts to boil.
Exam Tip: Note that when a miscible liquid mixture is heated, the component with the lower boiling point will vaporize first, initiating the distillation process.
Question 2. કયા તાપમાને થરમૉમીટરનો આંક (Reading) થોડા સમય માટે અચળ રહે છે?
Answer: \( 56^\circ C \) તાપમાને થરમૉમીટરનો આંક થોડા સમય માટે અચળ રહે છે.
In simple words: At what temperature does the thermometer reading stay constant for a while? The thermometer reading remains constant at \( 56^\circ C \) for some time.
Exam Tip: The constant temperature observed during distillation corresponds to the boiling point of the more volatile component, which is separating from the mixture.
Question 3. એસિટોનનું ઉત્કલનબિંદુ કેટલું છે?
Answer: એસિટોનનું ઉત્કલનબિંદુ \( 56^\circ C \) ( \( 329.15 K \) ) છે.
In simple words: What is the boiling point of acetone? The boiling point of acetone is \( 56^\circ C \) ( \( 329.15 K \) ).
Exam Tip: Remember that a pure substance has a distinct and constant boiling point, which is a key physical property for identification.
Question 4. મિશ્રણના બંને ઘટકો (એસિટોન અને પાણી)ને શા માટે અલગ કરી શકાય છે?
Answer: એસિટોન અને પાણી એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા અને ઉત્કલનબિંદુનો પૂરતો તફાવત ધરાવતાં પ્રવાહી હોવાથી તેમને ગરમ કરતાં વિઘટન પામ્યા સિવાય એકબીજાથી અલગ કરી શકાય છે.
In simple words: Why can both components of the mixture (acetone and water) be separated? Acetone and water are miscible liquids with a sufficient difference in their boiling points. Therefore, they can be separated by heating without decomposing.
Exam Tip: For distillation, the key requirement for separating miscible liquids is a significant difference in their boiling points to ensure efficient vaporization and condensation of each component.
Activity 2.9 [Page No. 23]
Aim: To Study the Separation of Components in a Mixture by Crystallization
Question 1. બાષ્પવાટકીમાં તમે શું અવલોકન કર્યું?
Answer: બાષ્પવાટકીમાં કૉપર સલ્ફેટનું સ્ફટિકમાં રૂપાંતર પામવાની શરૂઆત થાય છે.
In simple words: What did you observe in the evaporating dish? The copper sulfate in the evaporating dish begins to form crystals.
Exam Tip: In crystallization, the formation of crystals indicates that the solute is separating from the saturated solution as the solvent evaporates or the solution cools.
Question 2. શું સ્ફટિક એકસરખા દેખાય છે?
Answer: બાષ્પવાટકીમાંના બધા સ્ફટિક એકસરખા દેખાય છે.
In simple words: Do the crystals appear uniform? Yes, all the crystals in the evaporating dish look similar.
Exam Tip: Pure substances typically form crystals with a uniform shape and size under controlled conditions, which helps in confirming their purity.
Question 3. બાષ્પવાટકીમાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે અલગ કરશો?
Answer: બાષ્પવાટકીમાંના પ્રવાહીનું ગાળણ કરી સ્ફટિકને અલગ કરી શકાય છે.
In simple words: How would you separate the crystals from the liquid in the evaporating dish? The crystals can be separated from the liquid in the evaporating dish by filtration.
Exam Tip: Filtration is a common method used to separate solid crystals from the mother liquor after crystallization, ensuring a clean collection of the purified substance.
Activity 2.10 [Page No. 25]
Aim: To Study the Properties of Components
Question 1. શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સમાન દેખાતાં હતાં?
Answer: બંને જૂથો દ્વારા પ્રાપ્ત મિશ્રણ સમાન દેખાતાં ન હતા.
In simple words: Did the mixtures obtained by both groups appear similar? No, the mixtures obtained by both groups did not look similar.
Exam Tip: When combining substances, observe carefully if the resulting mixtures are uniform (homogeneous) or have distinct regions (heterogeneous), as this indicates different types of interactions.
Question 2. કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે?
Answer: જૂથ I ને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે.
In simple words: Which group obtained a mixture with magnetic properties? Group I obtained a mixture that shows magnetic properties.
Exam Tip: Remember that in a physical mixture, the components retain their individual properties, such as magnetism, unlike in a chemical compound where new properties emerge.
Question 3. શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ છીએ?
Answer: જૂથ I એ મેળવેલું મિશ્રણ ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ તથા જૂથ II એ મેળવેલું મિશ્રણ દ્રાવ્યતાના આધારે અલગ કરી શકીએ.
In simple words: Can we separate the components of the mixtures obtained? Yes, the mixture obtained by Group I can be separated using magnetic properties, and the mixture from Group II can be separated based on solubility.
Exam Tip: Differentiate between physical mixtures and chemical compounds; components of mixtures can generally be separated by physical methods, whereas compounds require chemical reactions for separation.
Question 4. મંદ સલ્ફ્યુરિક ઍસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે? બંને કિસ્સામાં વાયુની વાસ સમાન હોય છે?
Answer:
• જૂથ I ને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગહીન, વાસહીન, સ્વાદહીન અને દહનશીલ છે.
• જૂથ II ને હાઇડ્રોજન સલ્ફાઈડ \( (H_2S) \) વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગહીન પરંતુ સડેલાં ઈંડાં જેવી દુર્ગંધ ધરાવતો વાયુ છે.
In simple words: When dilute sulfuric acid or dilute hydrochloric acid is added, do both groups get gas? Is the smell of the gas the same in both cases? Yes, both groups get a gas. Group I produces hydrogen gas, which is colorless, odorless, tasteless, and flammable. Group II produces hydrogen sulfide gas \( (H_2S) \), which is colorless but has a foul smell like rotten eggs. The smells are not the same.
Exam Tip: Chemical tests, such as adding acids, can help distinguish between mixtures and compounds by observing the type of gas evolved and its characteristic properties (odor, flammability).
Conclusion: In both cases, the smell of the gas is not the same. The properties of a mixture resemble those of its constituent elements, while the properties of a compound are different from those of its constituent elements.
Free study material for Science
GSEB Solutions Class 9 Science Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે
Students can now access the GSEB Solutions for Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 9 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 02 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 9 Science Solutions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે is available for free on StudiesToday.com. These solutions for Class 9 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Science Solutions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Science Solutions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Science. You can access GSEB Class 9 Science Solutions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Science Solutions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે in printable PDF format for offline study on any device.