Download GSEB Solutions for Class 7 Science Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ
Review structured textbook solutions for Class 7 Science Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access GSEB Solutions and Answers
View or download the dedicated Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Science.
Textbook Exercise Questions and Answers
Question 1. કોઈ પણ સ્થળના હવામાનને નક્કી કરતાં પરિબળોનાં નામ જણાવો.
Answer: તાપમાન, ભેજનું પ્રમાણ (આદ્રતા), વરસાદ અને પવનની ઝડપ જેવા તત્વો સ્થળનું હવામાન નિર્ધારિત કરે છે.
In simple words: The factors that determine a place's weather include temperature, humidity (how much moisture is in the air), rainfall, and wind speed.
Exam Tip: To score full marks, list all key meteorological factors: temperature, humidity, precipitation, and wind. Ensure precise terminology.
Question 2. દિવસના કયા સમયગાળામાં મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન જોવા મળે છે?
Answer: મોટા ભાગે દિવસનું સૌથી વધુ તાપમાન બપોરના સમયે દેખાય છે, જ્યારે સૌથી ઓછું તાપમાન વહેલી સવારના સમયે હોય છે.
In simple words: The highest temperature usually occurs in the afternoon, and the lowest temperature is seen in the early morning.
Exam Tip: Remember that maximum temperature occurs when the sun's heating is most intense (afternoon), and minimum temperature occurs after the longest period of cooling (just before sunrise).
Question 3. ખાલી જગ્યા પૂરોઃ
(i) લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ______ કહે છે.
Answer:
(i) લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને આબોહવા કહે છે.
In simple words: When we look at the average weather over many years, we call that the climate.
Exam Tip: Distinguish clearly between weather (short-term) and climate (long-term average weather patterns). Use "climate" for the long-term observation.
Question 3. ખાલી જગ્યા પૂરોઃ
(ii) એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, તો આ સ્થળની આબોહવા ______ અને ______ છે એમ કહેવાય.
Answer:
(ii) એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, તો આ સ્થળની આબોહવા ગરમ અને સૂકી છે એમ કહેવાય.
In simple words: If a place has very little rain and high temperatures all year, its climate is called hot and dry.
Exam Tip: Deserts are prime examples of hot and dry climates; remember these two key characteristics together.
Question 3. ખાલી જગ્યા પૂરોઃ
(iii) પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ (વિકટ) આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ______ અને ______ છે.
Answer:
(iii) પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ (વિકટ) આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય વર્ષાવન છે.
In simple words: The two regions on Earth with extreme weather conditions are the polar regions and tropical rainforests.
Exam Tip: Extreme climates mean either very cold (polar) or very hot and humid (tropical rainforests). Both present significant challenges for life.
Question 4. નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો.
(i) જમ્મુ અને કાશ્મીર
Answer:
(i) જમ્મુ અને કાશ્મીર: મધ્યમ, ગરમ અને ભેજવાળી આબોહવા
In simple words: Jammu and Kashmir typically have a moderate climate, which can be warm and humid.
Exam Tip: When describing a region's climate, use terms that capture both temperature and moisture characteristics, such as "moderate," "warm," and "humid."
Question 4. નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો.
(ii) કેરલ
Answer:
(ii) કેરલ: ગરમ અને ભેજવાળી આબોહવા
In simple words: Kerala's climate is known for being hot and humid.
Exam Tip: Coastal regions near the equator often have hot and humid climates due to their proximity to large water bodies and tropical location.
Question 4. નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો.
(iii) રાજસ્થાન
Answer:
(iii) રાજસ્થાન: ગરમ અને સૂકી આબોહવા
In simple words: Rajasthan experiences a hot and dry climate, typical of a desert region.
Exam Tip: Remember that low rainfall and high temperatures are the defining features of a hot and dry climate, as found in desert areas like Rajasthan.
Question 4. નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો.
(iv) ઉત્તર-પૂર્વ ભારત
Answer:
(iv) ઉત્તર-પૂર્વ ભારત: ભેજવાળી આબોહવા
In simple words: Northeast India is characterized by a humid climate.
Exam Tip: Mountainous regions with heavy rainfall, like Northeast India, often have very humid climates due to abundant moisture and vegetation.
Question 5. હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર પામે છે?
Answer: હવામાન
In simple words: Weather changes frequently, but climate describes long-term patterns and is more stable.
Exam Tip: Clearly distinguish between weather (day-to-day changes) and climate (average conditions over many years) to avoid confusion.
Question 6. પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ
(1) ફળોનો ભારે ખોરાક
(2) સફેદ રૂંછાદાર વાળ
(3) સ્થળાંતરની જરૂરિયાત
(4) મોટો અવાજ
(5) પગ પર ચોંટી જાય તેવી ગાદી
(6) ચામડીની નીચે ચરબીનું સ્તર
(7) પહોળા અને મોટા પંજા
(8) ચમકદાર રંગ
(9) મજબૂત પૂંછડી
(10) લાંબી અને મોટી ચાંચ
Answer:
| લાક્ષણિકતા | કયા પ્રદેશના અનુકૂલન માટે? |
|---|---|
| (1) ફળોનો ભારે ખોરાક | વિષુવવૃત્તીય વર્ષાવન |
| (2) સફેદ રૂંછાદાર વાળ | ધ્રુવ પ્રદેશ |
| (3) સ્થળાંતરની જરૂરિયાત | ધ્રુવ પ્રદેશ |
| (4) મોટો અવાજ | વિષુવવૃત્તીય વર્ષાવન |
| (5) પગ પર ચોંટી જાય તેવી ગાદી | વિષુવવૃત્તીય વર્ષાવન |
| (6) ચામડીની નીચે ચરબીનું સ્તર | ધ્રુવ પ્રદેશ |
| (7) પહોળા અને મોટા પંજા | ધ્રુવ પ્રદેશ |
| (8) ચમકદાર રંગ | વિષુવવૃત્તીય વર્ષાવન |
| (9) મજબૂત પૂંછડી | વિષુવવૃત્તીય વર્ષાવન |
| (10) લાંબી અને મોટી ચાંચ | વિષુવવૃત્તીય વર્ષાવન |
In simple words: This table shows how different animal features help them survive in either polar regions (cold) or tropical rainforests (hot and humid). For example, thick white fur helps in cold places, while bright colors or sticky feet are useful in warm, wet forests. No single feature helps in both environments.
Exam Tip: When classifying animal adaptations, clearly link each characteristic to the specific environmental challenge it addresses (e.g., thick fur for cold, strong grip for climbing trees).
Question 7. વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. સમજાવો આવું શા માટે હોય છે?
Answer: વિષુવવૃત્તીય વર્ષાવન વિસ્તારોમાં આબોહવા ઉષ્ણ અને ભેજયુક્ત રહે છે. આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થાય છે. દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ એકસરખો હોય છે. સતત હુંફાળી સ્થિતિ અને વધારે વરસાદને કારણે વૃક્ષો વધારે વધે છે. આથી પ્રાણીઓને પૂરતો ખોરાક પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ રહે છે. આથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.
In simple words: Tropical rainforests have a hot and humid climate with heavy rainfall and equal day/night hours. This environment helps many plants grow, providing abundant food for animals. Such conditions are good for animal growth, leading to a large animal population in these forests.
Exam Tip: Focus on the favorable conditions (hot, humid, heavy rain, abundant vegetation) and their direct impact (plenty of food, good for growth) when explaining high biodiversity in rainforests.
Question 8. ઉદાહરણ સાથે સમજાવો કે ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક પ્રકારનાં પ્રાણીઓ જ જોવા મળે છે.
Answer: પ્રાણીઓ જે સ્થિતિમાં રહેતાં હોય તેમાં ટકી રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ ભારે ઠંડી કે ગરમ આબોહવામાં રહે છે, તેઓ સખત ઠંડી કે ગરમીથી રક્ષણ મેળવવા ખાસ વિશેષતાઓ ધરાવે છે. ધ્રુવ પ્રદેશ બરફથી ઢંકાયેલો છે અને ત્યાં વર્ષના ઘણા સમય સુધી ખૂબ જ ઠંડી રહે છે.
આથી ત્યાં રહેતાં પ્રાણીઓએ આ મુશ્કેલ સ્થિતિ સાથે અનુકૂળ થવા ખાસ લાક્ષણિકતાઓ વિકસાવી છે. ત્યાં રીંછને ઠંડી સામે બચાવ કરવા પોતાના શરીર પર સફેદ જાડા વાળનું પડ, ચામડી નીચે ચરબીનું સ્તર, તીવ્ર ગંધ પારખવાની શક્તિ તથા તરી શકે તે માટે મોટા અને પહોળા પંજા હોય છે. આવાં અનુકૂલન ધરાવતાં પ્રાણીઓ જ અહીં રહી શકે છે. તેથી ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક જ પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે.
In simple words: Animals adapt to their environment to survive. Those living in extremely cold or hot climates have special features to protect themselves. For instance, polar regions are covered in snow and very cold for most of the year. Animals like polar bears have thick white fur, a layer of fat under their skin, a strong sense of smell, and large, wide paws to swim and walk on snow. Only animals with these specific adaptations can live in such extreme conditions, meaning only certain types of animals are found there.
Exam Tip: When explaining adaptation, always provide a clear example (like polar bears in the Arctic) and describe how their specific features (fur, fat, paws) directly help them survive the challenging climate.
Question 9. વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે?
Answer: વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી નીચે મુજબ અનુકૂલન સાધી પોતાનો જીવ બચાવે છેઃ
1. વિષુવવૃત્તીય વર્ષાવનમાં વનસ્પતિ વધારે વિકાસ પામે છે. તેથી તેને ખોરાક સરળતાથી પ્રાપ્ત થાય છે.
2. તેને સૂંઢ હોય છે, જે તેના નાક તરીકે કામ કરે છે. તે ગંધ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આથી પોતાના ખાવાલાયક ખોરાકની પસંદગી કરે છે.
3. ખોરાક પકડવા તથા મોંમાં મૂકવા સૂંઢનો ઉપયોગ કરે છે.
4. તેને બાહ્ય દાંત હોય છે, જે વૃક્ષની છાલને ઉખાડવામાં ઉપયોગી છે. વૃક્ષની છાલ અને વૃક્ષની ડાળીઓ તેનો મનપસંદ ભોજન છે. આથી તે ખોરાકની હરીફાઈમાં સરળતાથી ટકી રહે છે.
5. તેના મોટા કાન અત્યંત મૃદુ અવાજને સાંભળી શકે છે તથા ગરમ હવામાનમાં પંખા તરીકે શરીરને ઠંડું રાખી શકે છે.
In simple words: Elephants in tropical rainforests adapt in several ways: they find plenty of food due to rich plant growth; their trunk acts as a nose and helps pick up food; their tusks help strip bark from trees, which is a favorite food; and their large ears help them hear faint sounds and keep cool in the hot climate. These features help them survive and compete for food.
Exam Tip: For elephants, remember their key adaptations: trunk (smell, food handling), tusks (bark stripping), and large ears (hearing, cooling) and link them to the rainforest environment (food availability, heat).
Question 10. નીચેના પ્રશ્નોના ઉત્તરને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો (પ્રશ્ન 10થી 12)
શરીર પર ચટાપટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે, જે મોટે ભાગે,...
(a) ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે.
(b) રણપ્રદેશમાં જોવા મળે છે.
(c) સમુદ્રમાં જોવા મળે છે.
(d) વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે.
Answer: (d) વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે.
In simple words: A striped, flesh-eating animal that moves fast to catch prey is typically found in tropical rainforests, like a tiger.
Exam Tip: Striped carnivores (like tigers, jaguars) use camouflage in dense forest environments, which are abundant in tropical rainforests.
Question 11. અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે?
(a) સફેદ રૂંછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
(b) પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા
(c) લાંબી પૂંછડી, મજબૂત જડબાં, સફેદ મોટા પંજા
(d) સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ (gills)
Answer: (a) સફેદ રૂંછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
In simple words: Polar bears adapt to extreme cold with thick white fur for insulation and camouflage, a layer of fat under their skin to keep warm, and a very strong sense of smell to find prey.
Exam Tip: Remember the three primary adaptations for polar bears in cold climates: insulation (fur, fat), sensory (smell), and mobility (large paws, though not the primary focus of this option). Option (a) lists the crucial ones.
Question 12. કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે?
(a) ગરમ અને ભેજવાળો
(b) મધ્યમ તાપમાન અને ભારે વરસાદ
(c) ઠંડક અને ભેજધારક
(d) ગરમ અને સૂકું
Answer: (a) ગરમ અને ભેજવાળો
In simple words: Tropical regions are best described as hot and humid.
Exam Tip: Tropical climates are consistently warm throughout the year and receive abundant rainfall, leading to high humidity. These are their defining characteristics.
Textbook Activities Understanding
Activity 1: અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી મેળવવી.
Method:
1. સમાચારપત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપૉર્ટ કાપીને એકત્ર કરો.
2. આ બધા રિપૉર્ટને કાપીને તેને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો.
3. હવે મેળવેલા હવામાન રિપૉર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. (પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો.)
| તારીખ | મહત્તમ તાપમાન (°C) | ન્યૂનતમ તાપમાન (°C) | લઘુતમ ભેજનું પ્રમાણ (%) | મહત્તમ ભેજનું પ્રમાણ (%) | વરસાદ (mm) |
|---|---|---|---|---|---|
| 23-8-18 | 36.2 | 27.8 | 54 | 82 | 22 |
| 24-8-18 | 36.4 | 27.8 | 50 | 70 | - |
| 25-8-18 | 37.0 | 28.1 | 48 | 67 | - |
| 26-8-18 | 37.3 | 28.2 | 52 | 80 | 8 |
| 27-8-18 | 36.7 | 27.6 | 56 | 82 | 10 |
| 28-8-18 | 37.1 | 27.6 | 52 | 80 | - |
| 29-8-18 | 36.9 | 27.2 | 48 | 78 | 15 |
| 30-8-18 | 36.6 | 27.0 | 48 | 72 | 5 |
Observation:
1. અઠવાડિયાના બધા દિવસોમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન જુદા જુદા હોય છે.
2. હવામાં ભેજનું પ્રમાણ પણ નાના ફેરફારો સાથે અલગ અલગ હોય છે.
3. અઠવાડિયામાં અમુક દિવસ વરસાદ આવેલો હોય છે.
Activity 2: દુનિયાના નકશામાં ધ્રુવ પ્રદેશ અને ઉષ્ણકટિબંધના પ્રદેશો જોવા અને તેમને જુદા રંગથી દર્શાવવા.
Method:
1. દુનિયાનો નકશો પ્રાપ્ત કરીને તેમાં ધ્રુવ પ્રદેશો શોધી તેને વાદળી રંગ વડે દર્શાવો.
2. દુનિયાના નકશામાં ઉષ્ણકટિબંધના પ્રદેશો શોધી તેને લાલ રંગ વડે દર્શાવો.
Free study material for Science
Science Class 7 Curriculum Solutions: Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ
Chapter Exercise Answers for Class 7 Science
Access structured GSEB textbook solutions for Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ. Designed in alignment with the latest academic curriculum for Class 7 Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Complete Preparation Kit for Class 7 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 07 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 7 Science Solutions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Science Solutions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Science Solutions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Science. You can access GSEB Class 7 Science Solutions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Science Solutions Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂ in printable PDF format for offline study on any device.