GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી

Download GSEB Solutions for Class 7 Science Chapter 03 રેસાથી કાપડ સુધી

Access comprehensive textbook solutions for Chapter 03 રેસાથી કાપડ સુધી using the official curriculum guides for Class 7 Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 7 Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

પાઠ્યપુસ્તકના કના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

 

Question 1. તમે નીચેની નર્સરી રાઇમ્સથી પરિચિત હશોઃ
(1) “બા, બા, બ્લેક શીપ, હૈવ યુ એનિ વુલ."
(2) “મેરી હેડ, અ લિટલ લેમ્બ, હૂઝ ફ્લીસ વૉઝ હાઇટ એઝ સ્નો.' હવે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો?
બ્લેક શીપના શરીરના કયા ભાગમાં ઊન હોય છે?

Answer: Wool is present in the hair covering the black sheep's body.
In simple words: Wool grows on the hairy parts of the black sheep's body.

Exam Tip: For factual questions, provide a direct and clear answer mentioning the specific body part or characteristic.

 

Question 2. ઘેટાં(Lamb)ના શરીરની સફેદ રુવાંટીનો અર્થ શો છે?
Answer: The white fleece on a lamb's body means soft, light-colored hair, similar to snow.
In simple words: A lamb's white fleece is just its soft, white hair, like snow.

Exam Tip: When defining terms, use descriptive words that accurately convey the meaning, such as 'soft' and 'snow-white'.

 

Question 3. રેશમનો કીડો
(a) કેટરપિલર
(b) ડિલ્મ છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(a) (a)
(b) (b)
(c) (a) અને (b) બંને
(d) (a) તથા (b)માંથી એક પણ નહિ
Answer: (c) (a) અને (b) બંને
In simple words: A silkworm is known as both a caterpillar and a larva.

Exam Tip: Understand that silkworms are a specific type of caterpillar, and caterpillars are a type of larva, making both options correct in a broader sense.

 

Question 4. નીચે આપેલા પ્રાણીઓમાંથી કર્યું પ્રાણી ઊન આપતું નથી?
(a) યાક
(b) ઊંટ
(c) બકરી
(d) ઘટ્ટ વાળવાળો કૂતરો
Answer: (d) ઘટ્ટ વાળવાળો કૂતરો
In simple words: A thick-haired dog does not produce wool.

Exam Tip: Recall the common animals that yield wool, such as sheep, goats, yaks, and camels, to easily identify the outlier.

 

Question 5. નીચે લખેલા શબ્દોનો અર્થ શું છે?
1. પાલન
2. ઊન ઉતારવું
3. રેશમના કીડાનો ઉછેર (સેરીકલ્ચર)

Answer:
1. **પાલન (Rearing):** To keep useful animals for commercial purposes, provide them with nutritious food, and raise them is called rearing.
2. **ઊન ઉતારવું (Shearing):** The process of removing (cutting) the fleece from the body of sheep, including their thin skin, is called shearing.
3. **રેશમના કીડાનો ઉછેર (સેરીકલ્ચર) (Rearing of silkworms (Sericulture)):** The industry of rearing silkworms on a large scale for the commercial production of silk is called sericulture or rearing of silkworms.
In simple words: Rearing means raising useful animals. Shearing is cutting off a sheep's wool. Sericulture is raising silkworms to make silk.

Exam Tip: Clearly define each term with its specific meaning and context within the chapter. For processes, describe the steps involved.

 

Question 6. ઊનની પ્રક્રિયાનાં વિવિધ સોપાનોમાંથી કેટલાંક સોપાનો નીચે આપેલાં છે. બાકીનાં સોપાનો ક્રમબદ્ધ રીતે લખો: ઊન ઉતારવું, ______, વર્ગીકરણ, ______, ______, ______, ______
Answer: The complete sequence of steps in wool processing is as follows:
1. **ઊન ઉતારવું (Shearing):** The process of removing fleece from the sheep's body.
2. **ઘસવાની પ્રક્રિયા (Scouring):** Cleaning the sheared wool to remove grease, dust, and dirt.
3. **વર્ગીકરણ (Sorting):** Separating wool of different textures and qualities.
4. **સૂકવવાની પ્રક્રિયા (Drying):** Drying the sorted wool.
5. **રંગવાની પ્રક્રિયા (Dyeing):** Dyeing the wool fibers in various colors.
6. **કાંતવાની પ્રક્રિયા (Spinning):** Spinning the dyed wool into yarn.
In simple words: The steps are: shearing the wool, washing it to clean, sorting it by type, drying it, coloring it, and finally spinning it into yarn.

Exam Tip: Remember the complete sequence of wool processing steps from shearing to spinning. Listing them in order is crucial for full marks.

 

Question 7. રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં, રેશમના કીડાના જીવનચક્રની બે આ અવસ્થાઓનાં ચિત્રો બનાવો.
Answer: The two significant stages of the silkworm's life cycle in silk production are:
1. **રેશમના કીડાનું ડિમ્ભ (Silkworm Larva):** This is the worm-like creature that hatches from the egg and feeds continuously on mulberry leaves, growing significantly in size.
2. **કોશેટો રૂપમાં પ્યુપા (Pupa in Cocoon form):** After the larval stage, the silkworm spins a protective silk cocoon around itself. Inside this cocoon, it transforms into a pupa.
In simple words: The two key stages are the silkworm larva, which eats leaves, and the pupa, which is inside the silk cocoon.

Exam Tip: Be able to identify and describe the main stages of the silkworm life cycle, particularly the larva (caterpillar) and pupa (cocoon), as they are directly involved in silk production.

 

Question 8. કૉલમ માં આપેલા શબ્દોને કૉલમ માં આપેલાં વાક્યો સાથે મેળવીને પૂર્ણ કરોઃ કૉલમ । કૉલમ ||
(1) ઘસવાની ક્રિયા
(2) શેતૂરનાં પાંદડાં
(3) યાક
(4) કોશેટો
(a) રેશમનો તાર ઉત્પન્ન કરે છે.
(b) ઊન આપતું પ્રાણી
(c) રેશમના કીડાનો ખોરાક
(d) રીલિંગ
(e) કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા

Answer:
(1) ઘસવાની ક્રિયા (Scouring) → (e) કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા (Process of cleaning sheared wool)
(2) શેતૂરનાં પાંદડાં (Mulberry leaves) → (c) રેશમના કીડાનો ખોરાક (Food of silkworms)
(3) યાક (Yak) → (b) ઊન આપતું પ્રાણી (Wool-yielding animal)
(4) કોશેટો (Cocoon) → (a) રેશમનો તાર ઉત્પન્ન કરે છે. (Produces silk thread)
In simple words: Scouring cleans wool. Mulberry leaves feed silkworms. Yaks give wool. Cocoons make silk thread.

Exam Tip: Carefully read both columns and associate each term with its correct definition, function, or characteristic. Pay attention to keywords.

 

Question 9. આ પ્રકરણ પર આધારિત એક ક્રોસવર્ડ કોયડો આપેલો છે. તેમાં શબ્દપૂર્તિ કરવા માટે ખાનાઓમાં યોગ્ય શબ્દોનું અંગ્રેજી ગોઠવો. અનુરૂપ અંગ્રેજી શબ્દો નીચે કૌંસમાં આપેલા છે? (Wool, Silk, Scour, Fibre, Mulberry, Caterpillar)
ઉપરથી નીચે (Down) તરફઃ
(1) કાપેલા ઊનને સાફ કરવાની પ્રક્રિયા
(2) પ્રાણિજ રેસાઓ
(3) લાંબા તાંતણા જેવી રચના
આડી લીટી (Across) :
(1) હૂંફાળું રાખનાર
(2) તેનાં પાંદડાં રેશમના કીડાઓ ખાય છે.
(3) રેશમના કીડાનાં ઈંડાંમાંથી નિકળે છે.

Answer: The completed crossword puzzle is shown below, with words filled based on the given clues:

**1D****2D**
SS
Ci
**3D**F**1A**Wool
iuk
**2A**Mulberry
r
**3A**Caterpillar

The words filled are:
**Down:**
1. SCOUR
2. SILK
3. FIBRE
**Across:**
1. WOOL
2. MULBERRY
3. CATERPILLAR
In simple words: The crossword grid is filled with words like SCOUR, SILK, FIBRE, WOOL, MULBERRY, and CATERPILLAR, based on the provided clues.

Exam Tip: For crosswords, first fill in the answers you are most confident about. Use the provided word bank as a guide, and check letter intersections to confirm your choices.

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

તમારા શરીરના જુદા જુદા ભાગ પરના વાળના સુંવાળાપણાનું નિરીક્ષણ કરવું. પદ્ધતિઃ 1. તમારા માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. 2. તમારા હાથ અને પગના વાળનો સ્પર્શ કરો. કયા વાળ સુંવાળા અને કયા વાળ બરછટ જણાય છે? અવલોકનઃ માથા અને હાથ-પગના વાળ સમાન નથી. માથાના વાળ વધારે સુંવાળા છે. નિર્ણયઃ આપણા શરીર પર બે પ્રકારના વાળ હોય છે? 1. સુંવાળા વાળ અને 2. બરછટ વાળ.

પ્રવૃત્તિ 2:

એવાં પ્રાણીઓ શોધવા જેમના વાળ ઊન તરીકે ઉપયોગમાં લેવાય છે. પદ્ધતિઃ 1. જે પ્રાણીઓના વાળ એટલે રુવાંટી ઊન તરીકે વપરાય છે તે પ્રાણીઓનાં ચિત્રો એકઠાં કરો. 2. તેમને તમારી “શ્કેપબુક માં ચોંટાડો. 3. ચિત્રો ન મળે, તો આ પુસ્તકમાં આપેલાં ચિત્રો પરથી તેમને દોરવાનો પ્રયત્ન કરો. નિર્ણયઃ ઊન આપતાં પ્રાણીઓ ઘેટાં, બકરી, યાક, ઊંટ, સસલું અને દક્ષિણ અમેરિકાના લામા અને અલ્પાકા છે.

પ્રવૃત્તિ 3:

ભારતમાં અને વિશ્વમાં ઊન આપતાં જુદાં જુદાં પ્રાણીઓનાં સ્થાનની નોંધ કરો. પદ્ધતિઃ

ઊન આપતાં પ્રાણીઓનાં નામભારતમાંઅન્ય દેશોમાં
ઘેટાંજમ્મુ અને કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, સિક્કિમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ.ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ
બકરી (અંગોરા અને કશ્મીરી)જમ્મુ અને કશ્મીરચીન, નેપાળ
યાકલડાખતિબેટ
ચીરુ (એન્ટિલોપ)તિબેટ
સસલું (અંગોરા)જમ્મુ અને કશ્મીરતુર્કી, મૉગોલિયા, સીરિયા, ચીન
ઊંટરાજસ્થાન
લીમા અને અલ્પાકાદક્ષિણ અમેરિકા

પ્રવૃત્તિ 4:

તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાંઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે? ચર્ચા: વર્ગના વિદ્યાર્થીઓએ ચર્ચા કરી લેવી.

પ્રવૃત્તિ 5:

જુદા જુદા પ્રકારના રેશમના કાપડને ઓળખવા અને કૃત્રિમ રેશમ સાથે સરખામણી કરવી. પદ્ધતિઃ 1. જુદા જુદા પ્રકારના રેશમના કાપડના ટુકડાઓ એકઠા કરો. 2. તેમના સુંવાળાપણાની ખાસિયતને ઓળખો. કૃત્રિમ રેશમ સાથે સરખામણી કરો. 3. શિક્ષકની મદદ લઈ મલબેરી સિલ્ક, ટશર સિલ્ક, એરી સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્કને ઓળખો. તેમના ટુકડાઓને તમારી સ્કેપબુકમાં ચોંટાડો. તેમના ઉત્પાદન માટે કીડાઓનાં ચિત્રો ભેગાં કરો. નિર્ણયઃ દરેક રેશમ(સિલ્ક)ના કાપડની ખાસિયત જુદી જુદી હોય છે.

પ્રવૃત્તિ 6:

શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના દોરાને સળગાવી તેની ગંધની સરખામણી કરવી. પદ્ધતિઃ 1. શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના નાના દોરા લઈ કાળજીપૂર્વક સળગાવો. 2. બળતી વખતે દરેકની ગંધમાં શો તફાવત છે તે પારખો. અવલોકનઃ શુદ્ધ રેશમ અને ઊનના દોરા બળવાથી વાળ બળતા હોય તેવી ગંધ આવે છે, જ્યારે કૃત્રિમ રેશમના દોરા બળવાથી પ્લાસ્ટિક બળવાની ગંધ આવે છે.

પ્રવૃત્તિ 7:

રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ જાણવી. પદ્ધતિઃ 1. રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓનાં ચિત્રો એકઠાં કરો. 2. ચિત્રોને કાપેપર પર અલગ અલગ ચોંટાડો. 3. ચિત્રોને એકબીજામાં સાચા ક્રમમાં ગોઠવવા પ્રયત્ન કરો. તેની ડોરીઓ યોજી જે પહેલી ચિત્રોને ગહેરના જીવજન્ટ ARK બનાવો.

Free study material for Science

Free GSEB Textbook Explanations: Class 7 Science Chapter 03 રેસાથી કાપડ સુધી

Textbook Solutions for Class 7 Science Chapter 03 રેસાથી કાપડ સુધી

Explore reliable textbook solutions for Chapter 03 રેસાથી કાપડ સુધી tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 7 Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 03 રેસાથી કાપડ સુધી with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી is available for free on StudiesToday.com. These solutions for Class 7 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Science. You can access GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Science Solutions Chapter 3 રેસાથી કાપડ સુધી in printable PDF format for offline study on any device.