Official GSEB Solutions for Class 7 Science: Chapter 02 પ્રાણીઓમાં પોષણ
Access comprehensive textbook solutions for Chapter 02 પ્રાણીઓમાં પોષણ using the official curriculum guides for Class 7 Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Science: Chapter 02 પ્રાણીઓમાં પોષણ
Access the complete solution PDF for Class 7 Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
1. ખાલી જ્ગ્યા પૂરો
Question 1.
અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન અને યકૃત એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે.
Answer: અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન
In simple words: The main steps for nutrition in humans are eating, digesting, taking in nutrients, using them, and getting rid of waste.
Exam Tip: Remember the complete sequence of events in human digestion, as the order is crucial for understanding the process.
Question 2. માનવશરીરની સૌથી મોટી ગ્રંથિ છે.
Answer: યકૃત
In simple words: The liver is the biggest gland in the human body.
Exam Tip: Recall the key organs and their functions in the digestive system. The liver is vital for many processes beyond digestion.
Question 3. જઠર હાઇડ્રોક્લોરિક ઍસિડ અને રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે.
Answer: પાચક
In simple words: The stomach releases hydrochloric acid and digestive juices that work on food.
Exam Tip: Understand the role of stomach acid and enzymes in breaking down food, particularly proteins.
Question 4. નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણાં આંગળી જેવા પ્રવધે આવેલા છે, જેને કહે છે.
Answer: રસાંકુરો
In simple words: The small intestine has many finger-like growths on its inner walls, which are called villi.
Exam Tip: Know that villi increase the surface area in the small intestine, which is important for absorbing nutrients effectively.
Question 5. અમીબા ખોરાકનું પાચન માં કરે છે.
Answer: અન્નધાની
In simple words: Amoeba digests its food in a food vacuole.
Exam Tip: Remember that unicellular organisms like Amoeba have simple digestive structures, unlike complex multicellular organisms.
2. સાચા વિધાન સામે 'T' કરો અને ખોટા વિધાન સામે ‘F' કરો:
Question 1. સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે.
Answer: F
In simple words: The digestion of starch starts in the mouth, not the stomach.
Exam Tip: Be clear about where the digestion of different food components (carbohydrates, proteins, fats) begins and ends in the digestive tract.
Question 2. જીભ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે.
Answer: T
In simple words: The tongue helps mix saliva with food during chewing.
Exam Tip: The tongue plays a crucial role in taste, speech, and mixing food with saliva for easier swallowing and digestion.
Question 3. પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે.
Answer: T
In simple words: The gallbladder temporarily stores bile juice.
Exam Tip: Understand that bile is produced by the liver, but stored and concentrated in the gallbladder before being released into the small intestine.
Question 4. વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે.
Answer: T
In simple words: Ruminant animals bring back swallowed grass to their mouth and chew it for some time.
Exam Tip: This process is called rumination, and it helps ruminants break down tough plant material like cellulose more effectively.
3. સાચો વિકલ્પ પસંદ કરોઃ
Question 1. લિપિડનું સંપૂર્ણ પાચન માં થાય છે.
A. જઠર
B. મોં
C. નાના આંતરડા
D. મોટા આંતરડા
Answer: (C) નાના આંતરડા
In simple words: Fats are completely digested in the small intestine.
Exam Tip: Remember that while fat digestion begins in the stomach, its complete breakdown occurs in the small intestine with the help of bile and pancreatic lipase.
Question 2. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે માં થાય છે.
A. જઠર
B. અન્નનળી
C. નાના આંતરડા
D. મોટા આંતરડા
Answer: (D) મોટા આંતરડા
In simple words: Water is mostly absorbed from undigested food in the large intestine.
Exam Tip: The large intestine's primary role is to absorb water and electrolytes from undigested food matter, forming feces.
Question 4. કૉલમ ।માં આપેલી વિગતોને કોલમ ॥ સાથે જોડોઃ
| કૉલમ । (ખોરાકના ઘટકો) | કૉલમ II (પાયનની પેદાશો) |
|---|---|
| (1) કાબોંદિત | (a) ફેટિ ઍસિડ અને ગ્લિસરોલ |
| (2) પ્રોટીન | (b) શર્કરા |
| (3) ચરબી | (c) એમિનો ઍસિડ |
Answer:
(1) → (b), (2) → (c), (3) → (a).
In simple words: Carbohydrates break down into sugars. Proteins break down into amino acids. Fats break down into fatty acids and glycerol.
Exam Tip: Understanding the end products of digestion for each major food component is fundamental to comprehending nutrient absorption.
Question 5. રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો.
Answer: નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવધુ જોવા મળે છે. તેને રસાંકુરો (શોષણકેન્દ્રો) કહે છે.
સ્થાનઃ રસાંકુરો નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલાં છે.
કાર્ય : રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.
In simple words: Villi are tiny, finger-like growths on the inside wall of the small intestine. They are located there to increase the area for absorbing digested food, making nutrient uptake much easier.
Exam Tip: Always describe both the structure (finger-like projections) and function (increasing surface area for absorption) when asked about villi.
Question 6. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે?
Answer: પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે.
In simple words: Bile is made in the liver. It helps in the digestion of fats in the small intestine.
Exam Tip: Differentiate between where bile is produced (liver) and where it is stored (gallbladder) before its role in fat emulsification.
Question 7. કયા કાર્બોદિત ઘટકો છે, જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી? શા માટે?
Answer: ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી.
કારણઃ વાગોળનાર પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના (અંઘાંત્ર) આવેલી છે. તેમાં સેલ્યુલોઝનું પાચન કરતાં બૅક્ટેરિયા આવેલાં છે. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. આ બૅક્ટરિયા મનુષ્યમાં આવેલાં નથી. તેથી મનુષ્ય સેલ્યુલોઝને પચાવી શકતો નથી.
In simple words: Grass contains a carbohydrate called cellulose. Ruminants can digest cellulose, but humans cannot. This is because ruminants have a special pouch-like structure called the rumen between their esophagus and small intestine. This rumen contains specific bacteria that help in digesting cellulose, and these bacteria are absent in humans.
Exam Tip: Emphasize the unique digestive adaptations (like the rumen and specialized bacteria) that allow ruminants to break down cellulose, which humans lack.
Question 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે?
Answer: ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે. રુધિરમાં શોષાયેલો ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઑક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે.
In simple words: Glucose is a simple form of carbohydrate. When consumed, it is quickly absorbed into the blood. Once in the bloodstream, glucose reaches body cells and undergoes slow combustion with oxygen, releasing energy immediately. This is why we get instant energy from glucose.
Exam Tip: Highlight that glucose is a monosaccharide, meaning it requires minimal digestion and can be absorbed directly, leading to rapid energy release.
9. આ પ્રક્રિયામાં પાચનમાર્ગનો કયો ભાગ સમાયેલ છે?
Question 1. ખોરાકનું શોષણ –
Answer: નાનું આંતરડું
In simple words: Food absorption mainly happens in the small intestine.
Exam Tip: Remember that the small intestine is specially adapted for nutrient absorption due to its large surface area provided by villi.
Question 2. ખોરાકને ચાવવાની ક્રિયા –
Answer: મુખગુહા
In simple words: Chewing food occurs in the oral cavity, or mouth.
Exam Tip: Mechanical digestion, like chewing, is the first step in digestion and takes place in the mouth.
Question 3. બૅક્ટેરિયાને મારવાની ક્રિયા –
Answer: જઠર
In simple words: The stomach kills bacteria with its strong acid.
Exam Tip: Hydrochloric acid in the stomach provides a highly acidic environment that serves as a protective barrier against many harmful bacteria ingested with food.
Question 4. ખોરાકનું સંપૂર્ણ પાચન –
Answer: નાનું આંતરડું
In simple words: Complete digestion of food happens in the small intestine.
Exam Tip: While digestion starts in the mouth and stomach, the small intestine is where most chemical digestion and absorption of nutrients are finalized.
Question 5. મળનિર્માણ –
Answer: મોટું આંતરડું
In simple words: Feces formation takes place in the large intestine.
Exam Tip: The large intestine compacts undigested waste by absorbing water before it is eliminated from the body.
Question 10. અમીબા અને મનુષ્યના પોષણમાં એક-એક સામ્યતા અને જુદાપણું સમજાવો.
Answer: અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંનેમાં ખોરાકગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકનો શરીરમાંથી નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે.
અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું અમીબામાં ખોરાકગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નધાનીમાં થાય છે, જ્યારે મનુષ્યમાં ખોરાકગ્રહણ મુખ વડે અને પાચન પાચનમાર્ગમાં થાય છે.
In simple words: Both Amoeba and humans share similar steps in nutrition: taking in food, digesting it, absorbing nutrients, and getting rid of undigested waste. The main difference is how they get food and digest it. Amoeba uses pseudopodia (false feet) to take in food and digests it in a food vacuole, while humans use their mouth for eating and have a complex digestive tract for digestion.
Exam Tip: When comparing organisms, focus on both similarities in fundamental processes and differences in the structures and mechanisms used to achieve those processes.
Question 11. કૉલમ ।માં આપેલી વિગતોને કોલમ II સાથે જોડોઃ
| કૉલમ । | કૉલમ || |
|---|---|
| (1) લાળગ્રંથિ | (a) પિત્તરસનો સ્ત્રાવ |
| (2) જઠર | (b) અપાચિત ખોરાકનો સંગ્રહ |
| (3) યકૃત | (c) લાળરસનો સ્ત્રાવ |
| (4) મળાશય | (d) ઍસિડનો સ્ત્રાવ |
| (5) નાનું આંતરડું | (e) પાચન પૂર્ણ થાય છે |
| (6) મોટું આંતરડું | (f) પાણીનું શોષણ |
| (g) મળનો ત્યાગ |
Answer:
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b), (5) → (e), (6) → (f).
In simple words: Salivary glands produce saliva. The stomach releases acid. The liver makes bile. The rectum stores undigested food. The small intestine completes digestion. The large intestine absorbs water.
Exam Tip: Be sure to match each organ with its primary function. A clear understanding of the digestive system's parts and roles is important.
Question 12. પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામનિર્દેશન કરો.
Answer:
Free study material for Science
Science Class 7 Curriculum Solutions: Chapter 02 પ્રાણીઓમાં પોષણ
Textbook Solutions for Class 7 Science Chapter 02 પ્રાણીઓમાં પોષણ
Explore reliable textbook solutions for Chapter 02 પ્રાણીઓમાં પોષણ tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Science.
FAQs
The complete and updated GSEB Class 7 Science Solutions Chapter 2 પ્રાણીઓમાં પોષણ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Science Solutions Chapter 2 પ્રાણીઓમાં પોષણ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Science Solutions Chapter 2 પ્રાણીઓમાં પોષણ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Science. You can access GSEB Class 7 Science Solutions Chapter 2 પ્રાણીઓમાં પોષણ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Science Solutions Chapter 2 પ્રાણીઓમાં પોષણ in printable PDF format for offline study on any device.