GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2

Step-by-Step Textbook Solutions for Class 7 Mathematics Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ

Explore reliable textbook solutions for Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ tailored for Class 7 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Download Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ Textbook Solutions PDF

View or download the dedicated Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Mathematics.

Question 1. પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો, જેનો
(a) સરવાળો (-7) હોય
(b) તફાવત (-10) હોય
(c) સરવાળો 0 હોય
Answer: (નોંધઃ અહીં ઘણા જવાબો લખી શકાય છે.)
(a) ધારો કે, \( (-6) + (-1) = (-7) \)
તેથી, જેનો સરવાળો (-7) થાય તેવી પૂર્ણાંકોની એક જોડી \( (-6) \) અને \( (-1) \) છે.
(b) ધારો કે, \( (-20) – (-10) = -20 + 10 = (-10) \)
તેથી, જેનો તફાવત (-10) થાય તેવી પૂર્ણાંકોની એક જોડી \( (-20) \) અને \( (-10) \) છે.
(c) ધારો કે, \( (-12) + 12 = 0 \)
તેથી, જેનો સરવાળો 0 થાય તેવી પૂર્ણાંકોની એક જોડી \( (-12) \) અને \( 12 \) છે.
In simple words: આપણે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે જેનો સરવાળો કે તફાવત માંગેલી સંખ્યા જેટલો થાય. આવા જવાબો અનેક હોઈ શકે છે.

Exam Tip: જ્યારે આવા પ્રશ્નો પૂછાય, ત્યારે જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ કરીને ગણતરી કરો. એક કરતાં વધુ સાચા જવાબો શક્ય છે.

 

Question 2.
(a) જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાકની જોડી લખો.
(b) જેનો સરવાળો (-5) હોય એવા ઋણ પૂર્ણાક અને ધન પૂર્ણાંક લખો.
(c) જેનો તફાવત (-૩) હોય એવા ઋણ પૂર્ણાક અને ધન પૂર્ણક લખો.
Answer: (નોંધઃ અહીં અનેક જવાબો લખી શકાય છે.)
(a) ધારો કે, \( (-3) – (-11) = -3 + 11 = 8 \)
તેથી, \( (-3) \) અને \( (-11) \) એવા બે ઋણ પૂર્ણાંકોની જોડી છે, જેમનો તફાવત \( 8 \) થાય છે.
(b) ધારો કે, \( (-7) + 2 = -7 + 2 = (-5) \)
તેથી, \( (-7) \) અને \( 2 \) એવા બે પૂર્ણાંકોની જોડી છે, જેમનો સરવાળો \( (-5) \) થાય છે અને તેમાંનો એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે.
(c) ધારો કે, \( (-1) – 2 = -3 \)
તેથી, \( (-1) \) અને \( 2 \) એવા બે પૂર્ણાંકોની જોડી છે, જેમનો તફાવત \( (-3) \) છે અને તેમાંનો એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે.
In simple words: અહીં આપણે ઋણ અને ધન પૂર્ણાંકોની જોડી બનાવવાની છે જેનો સરવાળો કે તફાવત આપેલી સંખ્યા જેટલો મળે. યોગ્ય સંખ્યાઓ પસંદ કરીને ગણતરી કરો.

Exam Tip: પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા-બાદબાકીના નિયમો યાદ રાખો, ખાસ કરીને જ્યારે ઋણ સંખ્યાઓ સામેલ હોય. \( (-a) - (-b) = -a + b \) યાદ રાખવું.

 

Question 3. ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ Aના ગુણ (-40), 10, 0 છે અને ટીમ Bના ગુણ 10, 0, (-40) છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ?
Answer:
ટીમ Aના કુલ ગુણ \( = (-40) + 10 + 0 = -40 + 10 = (-30) \)
ટીમ Bના કુલ ગુણ \( = 10 + 0 + (-40) = 10 + (-40) = (-30) \)
તેથી, બંને ટીમના ગુણ સરખા એટલે કે \( (-30) \) છે.
હા, આપણે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ.
In simple words: બંને ટીમના ગુણ સરખા છે. હા, તમે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકો છો અને પરિણામ સમાન જ મળશે.

Exam Tip: સરવાળા માટે ક્રમનો ગુણધર્મ (commutative property) અને જૂથનો ગુણધર્મ (associative property) લાગુ પડે છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે.

 

Question 4. નીચે આપેલ વિધાનોને સાચાં બનાવવા માટે ખાલી જગ્યા પૂરો:
(i) \( (-5) + (-8) = (-8) + (.......) \)
(ii) \( (-53) + ....... = (-53) \)
(iii) \( 17 + (.......) = 0 \)
(iv) \( [13 + (-12)] + (.......) = 13 + [(-12) + (-7)] \)
(v) \( (-4) + [15 + (-3)] = [(-4) + 15] + (.......) \)
Answer:
(i) \( (-5) + (-8) = (-8) + (-5) \)
(ii) \( (-53) + 0 = (-53) \)
(iii) \( 17 + (-17) = 0 \)
(iv) \( [13 + (-12)] + (-7) = 13 + [(-12) + (-7)] \)
(v) \( (-4) + [15 + (-3)] = [(-4) + 15] + (-3) \)
રીત:
(i) પૂર્ણાંકોનો સરવાળો કોઈપણ ક્રમમાં થઈ શકે છે.
\( \implies \) \( (-5) + (-8) = (-8) + (-5) \)
(ii) પૂર્ણાંકમાં શૂન્ય ઉમેરતાં તે જ પૂર્ણાંક મળે છે.
\( \implies \) \( (-53) + 0 = (-53) \)
(iii) બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય છે.
\( \implies \) \( 17 + (-17) = 0 \)
(iv) પૂર્ણાંકોનો સરવાળો કોઈપણ જૂથમાં થઈ શકે છે.
\( \implies \) \( [13 + (-12)] + (-7) = 13 + [(-12) + (-7)] \)
(v) પૂર્ણાંકોનો સરવાળો કોઈપણ જૂથમાં થઈ શકે છે.
\( \implies \) \( (-4) + [15 + (-3)] = [(-4) + 15] + (-3) \)
In simple words: ખાલી જગ્યાઓ ભરવા માટે, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ગુણધર્મોનો ઉપયોગ કરો. જેમ કે, સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે, શૂન્ય ઉમેરવાથી સંખ્યા બદલાતી નથી, અને વિરોધી સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય છે.

Exam Tip: પૂર્ણાંક સંખ્યાઓના મૂળભૂત ગુણધર્મો (ક્રમ, જૂથ, અને શૂન્યની ભૂમિકા) યાદ રાખો. આ તમને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ કરશે.

Free study material for Mathematics

Step-by-Step Textbook Answers: Class 7 Mathematics Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ

Chapter Exercise Answers for Class 7 Mathematics

Review comprehensive exercise answers for Class 7 Mathematics Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Chapter 01 પૂર્ણાંક સંખ્યાઓ

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Mathematics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Complete Preparation Kit for Class 7 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Mathematics.

FAQs

Where can I find the latest GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 is available for free on StudiesToday.com. These solutions for Class 7 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Mathematics. You can access GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Maths Solutions Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Exercise 1.2 in printable PDF format for offline study on any device.