Get the most accurate GSEB Solutions for Class 6 Science Chapter 12 વિદ્યુત તથા પરિપથ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Science. Our expert-created answers for Class 6 Science are available for free download in PDF format.
Detailed Chapter 12 વિદ્યુત તથા પરિપથ GSEB Solutions for Class 6 Science
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 12 વિદ્યુત તથા પરિપથ solutions will improve your exam performance.
Class 6 Science Chapter 12 વિદ્યુત તથા પરિપથ GSEB Solutions PDF
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
1. ખાલી જગ્યા પૂરોઃ
Question 1. વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને કહેવાય છે.
Answer: વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહેવાય છે.
In simple words: An electrical circuit is broken using a device called a switch.
Exam Tip: Remember that a switch controls the flow of electricity by completing or breaking the circuit.
Question 2. વિદ્યુતકોષમાં બે ટર્મિનલ (ધુવ) હોય છે.
Answer: વિદ્યુતકોષમાં બે ટર્મિનલ (ધ્રુવ) હોય છે.
In simple words: An electric cell possesses two terminals, a positive and a negative end.
Exam Tip: Always remember that electric cells have definite positive and negative terminals for correct circuit connection.
Question 2. નીચેનાં વાક્યો સાચાં છે કે ખોટાં તેનું નિશાન કરોઃ
1. વિદ્યુતપ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. (V)
2. વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે. (X)
3. વિદ્યુતપ્રવાહ થરમૉકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. (X)
Answer:
1. વિદ્યુતપ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. (સાચું)
2. વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે. (ખોટું)
3. વિદ્યુતપ્રવાહ થરમૉકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. (ખોટું)
In simple words: Electric current can flow through metallic materials. Jute string cannot be utilized instead of metal wire for forming an electric circuit. Electric current cannot go through a thermocol sheet.
Exam Tip: Clearly identify conductors and insulators to determine if electricity can flow through a material. Conductors allow current, insulators block it.
Question 3. સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી?
Answer: આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ, આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી.
In simple words: The electrical circuit pictured has a tester with a plastic handle. Plastic is an electrical insulator. Consequently, the circuit part between A and B is not connected by a continuous conductive wire. Hence, this circuit is considered incomplete, and the bulb will not illuminate.
Exam Tip: For a bulb to light up, the electrical circuit must always be complete, meaning all components must be connected by conductive materials.
Question 4. આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાને કેવી રીતે જોડવા જોઈએ?
Answer: આપેલ આકૃતિમાં વિદ્યુતકોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુતકોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય.
In simple words: In the given diagram, both the lower terminals of the electric cell and the bulb are not linked. Similarly, the two wires emerging from the switchboard are not connected. Therefore, to make the circuit complete and illuminate the bulb, one wire from the switchboard should attach to a bulb terminal, and the other detached wire must join the other terminal of the electric cell.
Exam Tip: Always make sure all terminals of the battery and bulb are connected correctly and continuously with conductive wires to form a complete circuit.
Question 5. વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાંક વિદ્યુત ઉપકરણોનાં નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે.
Answer: વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ – (ON) કરવા અથવા બંધ (OFF) કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ (Inbuilt) હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે :
રેડિયો, ટીવી, ઍર કૂલર, એસી (AC), વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે.
In simple words: An electrical switch helps to activate (ON) or deactivate (OFF) an electrical device it is linked to. Several appliances possess integrated (inbuilt) electrical switches, such as radios, televisions, air coolers, AC units, washing machines, microwave ovens, grinders, and mixers, among others.
Exam Tip: Switches are essential components in electrical devices for controlling power flow and are often integrated directly into the appliance design.
Question 6. આકૃતિ (પ્રશ્ન 4)માં સેફટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે, તો બલ્બ પ્રકાશિત થશે?
Answer: ના, બલ્બ પ્રકાશિત થશે નહિ. કારણ સેફ્ટી પિન વિદ્યુત-સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત-અવાહક પદાર્થ છે. આમ, વિદ્યુત પરિપથમાં વિદ્યુત-સુવાહકને બદલે વિદ્યુત-અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહિ.
In simple words: No, the bulb would not glow. The safety pin is an electrical conductor, while rubber is an electrical insulator. Substituting the conductor with an insulating substance will make the electrical circuit incomplete. Consequently, the bulb will not light up.
Exam Tip: Remember the fundamental difference: conductors allow electricity to flow, while insulators block it. An incomplete circuit with an insulator prevents a bulb from lighting.
Question 7. શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે?
Answer: ના, બલ્બ પ્રકાશિત થશે નહિ. કારણ : વિદ્યુતકોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહિ.
In simple words: No, the bulb will not illuminate. The reason is that instead of connecting the separate wires from the positive and negative terminals of the electric cell to different bulb terminals, they are both attached to a single terminal of the bulb. This prevents the electrical circuit from becoming complete, so the bulb will not glow.
Exam Tip: For a bulb to light, each terminal of the battery must connect to a separate terminal on the bulb, creating a complete and closed circuit.
Question 8. કોઈ વસ્તુ સાથે ‘વાહક-ટેસ્ટર'નો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત-સુવાહક છે કે વિદ્યુત-અવાહક? સમજાવો.
Answer: તે પદાર્થ વિદ્યુત-સુવાહક છે. કોઈ વસ્તુ સાથે “વાહક-ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે પદાર્થ વિદ્યુત-સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત-અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહિ અને બલ્બ પ્રકાશિત થાય નહિ.
In simple words: That material acts as an electrical conductor. When a conductivity tester causes the bulb to light up upon contact with an object, it signifies that the object enables electricity to move through it. If the substance were an insulator, the electrical circuit could not be completed, and the bulb would not light.
Exam Tip: A glowing bulb in a circuit with a tester indicates that the tested material is a good conductor of electricity, enabling the current to flow.
Question 9. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરનાં મોજાં પહેરે છે? સમજાવો.
Answer: ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત-સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજાં પહેરે તો ખુલ્લા વાયરને મોજાં પહેરેલ હાથ અડકે તોપણ રબર વિદ્યુત-અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહિ. આથી, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજાં પહેરે છે.
In simple words: An electrician wears rubber gloves while mending a switch in a house to safeguard against electric shocks. At such times, there's a possibility of touching exposed wires. Since the human body is an electrical conductor, a complete circuit could lead to an electric shock. However, if the electrician wears rubber gloves, the rubber serves as an insulator, ensuring the circuit remains incomplete even if they touch the wires with their gloved hand, thus preventing any shock. Therefore, electricians use rubber gloves when performing switch repairs.
Exam Tip: Always use insulating materials like rubber gloves for protection when working with electricity to prevent accidental shocks, as the human body is a conductor.
Question 10. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતાં સાધનો જેવાં કે સ્ક્રૂ-ડ્રાઇવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો?
Answer: ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂ-ડ્રાઇવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકનાં આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂ-ડ્રાઇવર અને પક્કડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુતપ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શક્તો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી.
In simple words: Tools employed by electricians, such as screwdrivers and pliers, feature handles coated with rubber or plastic. These substances, rubber and plastic, are electrical insulators. Consequently, when an electrician uses screwdrivers and pliers with these insulated handles, electric current cannot travel through the tools into the electrician's body. As a result, they do not receive an electrical shock.
Exam Tip: Tools with insulated handles are crucial for electrical work, as they break the circuit and protect the user from current flow, ensuring safety.
GSEB Class 6 Science વિદ્યુત તથા પરિપથ Textbook Activities
પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
ટૉર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી : ટૉર્ચ
પદ્ધતિઃ
1. એક ટૉર્ચ લઈ તેની અંદર રહેલ બલ્બને જુઓ.
2. બલ્બની મધ્યમાં એક પાતળો ગૂંચળામય તાર છે તે જુઓ.
3. હવે ટૉર્ચની સ્વિચ ઑન કરો. બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તે જુઓ.
4. પાતળો તાર બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે તે જુઓ.
5. આ મોટા તાર કોની સાથે જોડાયેલા છે તે જુઓ.
અવલોકનઃ
1. બલ્બનો પ્રકાઉિખાણપાતળો તાર છે, તેને ફિલામેન્ટ કહે છે.
2. બલ્બમાનાં બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે.
3. બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ છે. બીજો તારા આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ છે.
4. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ (ધ્રુવો) છે. આ બંને ટર્મિનલ એકબીજાને અડકે નહિ એવા પ્રકારે ગોક્વાયેલા હોય છે.
નિર્ણયઃ
1. બલ્બની મધ્યમાં પાતળો તાર છે તે ફિલામેન્ટ છે.
2. ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે.
3. બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે.
In simple words: To observe the electric bulb of a torch, you need a torch. The process involves taking a torch and looking at the bulb inside it. Notice the thin coiled wire in the middle of the bulb. Turn the torch switch on and identify which part of the bulb lights up. See how the thin wire is connected between two larger wires and to what these larger wires are attached. Upon observation, you will find that the glowing thin wire of the bulb is called the filament. The two larger wires in the bulb provide support to the filament. One of these larger wires connects to the metallic casing on the bulb's surface, while the other connects to the metallic tip at the base's center. The metallic casing on the bulb's base and the metallic tip are the two terminals (poles) of the bulb, positioned so they do not touch each other. In conclusion, the thin wire in the center of the bulb is the filament, it is connected between two larger wires, and these larger wires support the filament.
Exam Tip: Understanding the internal structure of a torch bulb, including the filament and terminals, is crucial for grasping how it lights up in a circuit.
પ્રવૃત્તિ 2:
વિદ્યુતકોષ અને ટૉર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવવો.
સાધન-સામગ્રી : એક વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ, ચપ્પ, ચાર વાયર.
પદ્ધતિઃ
1. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલાં વાયરના ચાર ટુકડા લો.
2. વાયરના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું થોડું આવરણ ચપ્પા વડે કાઢી નાખો. આ રીતે ચારેય વાયરના બંને છેડે ધાતુનો તાર ખુલ્લો કરો.
3. એક વિદ્યુતકોષ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો. [જુઓ આકૃતિ (a)].
4. હવે બલ્બ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો. (જુઓ આકૃતિ (b)).
5. હવે વિદ્યુતકોષના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયરને બલ્બના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયર સાથે જોડો. [જુઓ આકૃતિ (c)].
6. આમ, કરવાથી વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે.
In simple words: To create a simple electric circuit using an electric cell and a torch bulb, you will require one electric cell, a torch bulb, a knife, and four wires. The procedure involves taking four pieces of plastic-coated wires of different colors. Carefully remove a small portion of the plastic coating from both ends of each wire using a knife, exposing the metallic wire at all eight ends. Connect two of these exposed wires to both terminals of an electric cell (refer to Figure (a)). Next, take the bulb and attach two more exposed wires to its two terminals (refer to Figure (b)). Finally, link the two wires connected to the electric cell's terminals with the two wires attached to the bulb's terminals (refer to Figure (c)). By doing this, the electric bulb will light up.
Exam Tip: Building a simple circuit demonstrates the fundamental principles of electricity, highlighting the importance of proper connections for current flow.
પ્રવૃત્તિ 3:
એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુતકોષ અને ટૉર્ચના બલ્બનું જોડાણ કરવું વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો. આ ક્રિયાઓ દ્વારા સ્વિચનું કાર્ય સમજવું.
સાધન-સામગ્રી : વિદ્યુતકોષ, બલ્બ, એક વાયર, ચપ્પ.
પદ્ધતિઃ
1. વિદ્યુતકોષ, બલ્બ અને એક વાયરનો ટુકડો લો.
2. વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો.
3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ વીંટાળો.
4. વાયરના બીજા છેડાને રબરબૅન્ડની મદદથી વિદ્યુતકોષના ત્રણ ટર્મિનલ સાથે જોડો.
5. હવે બલ્બની આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુતકોષના ધન ટર્મિનલ પર મૂકો. બલ્બ પ્રકાશિત થાય છે કે નહિ તે જુઓ.
6. હવે બલ્બને વિદ્યતકોષના ટર્મિનલથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે?
અવલોકનઃ
1. બલ્બને વિદ્યુતકોષના ટર્મિનલ સાથે અડકાડતા વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત બને છે.
2. બલ્બને વિદ્યુતકોષના ટર્મિનલથી દૂર હટાવતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત રહેતો નથી.
નિર્ણય:
સ્વિચનું કાર્ય છે : વિદ્યુત પરિપથને પૂર્ણ કરવો અને જરૂર પડશે વિદ્યુતપરિપથને અપૂર્ણ બનાવવો.
In simple words: This activity aims to connect an electric cell and a torch bulb using a single wire, completing and breaking the electrical circuit to understand how a switch operates. For this, you will need an electric cell, a bulb, one wire, and a knife. First, obtain an electric cell, a bulb, and a piece of wire. Then, remove the plastic coating from both ends of the wire using the knife. As shown in the diagram, wrap one end of the wire around the metallic casing of the bulb. Attach the other end of the wire to one of the electric cell's terminals using a rubber band. Now, place the metallic tip at the base of the bulb (its terminal) onto the positive terminal of the electric cell. Observe whether the bulb glows. Next, remove the bulb from the electric cell's terminal. Check if the bulb is still lit. The observations show that when the bulb is touched to the electric cell's terminal, the electrical circuit becomes complete, causing the bulb to illuminate. Conversely, when the bulb is moved away from the electric cell's terminal, the electrical circuit becomes incomplete, and the bulb does not remain lit. The conclusion is that a switch functions by completing an electrical circuit and, when necessary, making it incomplete.
Exam Tip: This activity highlights how a switch completes or breaks a circuit, allowing control over the flow of electricity to a device like a bulb.
પ્રવૃત્તિ 4:
વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી.
સાધન-સામગ્રી : બે ડૉઇંગ પિન, સેફ્ટી પિન, બે વાયર, એક નાની થરમૉકોલની શીટ.
પદ્ધતિ:
1. સેફટી પિન અને એક ડ્રૉઇંગ પિન લો.
2. સેફટી પિનની રિંગમાં એક ડ્રૉઇંગ પિન ભરાવી થરમૉકોલની શીટ પર ચોંટાડી દો.
3. ખાત્રી કરો કે સેફટી પિન સરળતાથી ફરી શકે છે.
4. હવે બીજી ડ્રૉઇંગ પિનને થરમૉકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફટી પિન એ તમારી સ્વિચ છે.
5. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો.
6. સેફટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રૉઇંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ.
7. હવે સેફટી પિનને એક ડ્રૉઇંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે?
અવલોકન અને સમજ:
જ્યારે સેફ્ટી પિન બંને ડ્રૉઇંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રૉઇંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઑન કહે છે. જ્યારે સેફટી પિનને ડ્રૉઇંગ પિનથી દૂર કરતાં ડ્રૉઇંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઑફ કહે છે.
નિર્ણય: સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઑફ કરી તેમને બંધ કરવા થાય છે.
In simple words: To construct an electric switch within an electrical circuit, you will need two drawing pins, a safety pin, two wires, and a small thermocol sheet. Start by taking a safety pin and one drawing pin. Insert the drawing pin through the safety pin's ring and secure it onto the thermocol sheet. Ensure the safety pin can rotate freely. Next, attach the second drawing pin to the thermocol sheet in such a way that the free end of the safety pin can touch it. This arrangement of the connected safety pin serves as your switch. Now, create an electrical circuit by connecting an electric bulb and this switch as depicted in Figure (b). Rotate the safety pin so that its free end touches the second drawing pin. Observe the bulb at this moment. Finally, move the safety pin away from the drawing pin. Is the bulb still illuminated? The observations and explanation reveal that when the safety pin makes contact with both drawing pins, it fills the gap between them, completing the circuit. This condition is termed 'switch ON'. When the safety pin is moved away from the drawing pins, the gap between them remains open, making the circuit incomplete. This state is known as 'switch OFF'. The conclusion is that switches are utilized to turn on fans, lights, or other appliances and to turn them off when they are not needed.
Exam Tip: This experiment shows how a simple switch works by either completing the circuit (ON) or breaking it (OFF) using a movable conductor.
વિદ્યુત-સુવાહક અને વિદ્યુત-અવાહક વસ્તુઓની ચકાસણી કરવી.
આપેલ વસ્તુઓઃ ચાવી, રબર, ફૂટપટ્ટી, દીવાસળીની સળી, કાચની બંગડી, લોખંડની ખીલી.
સાધન-સામગ્રી : વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ, ત્રણ વાયર (વાહક તાર), અવાહક ટૅપ.
પદ્ધતિઃ
1. એક વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ અને ત્રણ વાયર લો.
2. આકૃતિ (a)માં દર્શાવ્યા મુજબ તેમને જોડો અને બે વાયરના છૂટા છેડા વચ્ચે થોડી જગ્યા રહેવા દો.
3. બે વાયર વચ્ચે રહેલી જગ્યામાં આપેલ વસ્તુઓને એક પછી એક વારાફરતી વાયરના છેડાઓને અડકે તેમ મૂકો.
4. દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહિ તે નોંધો. તમારાં અવલોકનો કોષ્ટક 12.1માં નોંધો.
કોષ્ટક 12.1:
| સ્વિચના સ્થાને ઉપયોગ કરવામાં આવેલ વસ્તુઓ | પદાર્થ જેનો બનેલો છે તે | બલ્બ પ્રકાશિત થાય છે (હા / ના) |
|---|---|---|
| ચાવી | ધાતુ | હા |
| રબર | રબર | ના |
| ફૂટપટ્ટી | પ્લાસ્ટિક | ના |
| દીવાસળીની સળી | લાકડું | ના |
| કાચની બંગડી | કાચ | ના |
| લોખંડની ખીલી | ધાતુ | હા |
In simple words: The process involves obtaining an electric cell, a torch bulb, and three wires. Connect them as shown in Figure (a), leaving a small gap between the two loose ends of the wires. Then, one by one, place the given objects (key, rubber, ruler, matchstick, glass bangle, iron nail) into this gap, touching the wire ends. For each item, record whether the bulb illuminates or not in Table 12.1. This experiment helps identify conductors and insulators.
Exam Tip: This experiment is crucial for distinguishing between electrical conductors (materials that allow current to flow) and insulators (materials that block current).
નિર્ણયઃ
1. જે પદાર્થો | વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે વિદ્યુત-સુવાહકો છે.
2. જે પદાર્થો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તે વિદ્યુત-અવાહક છે.
In simple words: The materials or objects that cause the bulb to illuminate when connected between the free ends of the wires are electrical conductors. Conversely, the materials or objects that do not make the bulb glow when joined between the free ends of the wires are electrical insulators.
Exam Tip: The key takeaway is that conductors complete a circuit and allow current, while insulators prevent current flow, thus breaking the circuit.
Free study material for Science
GSEB Solutions Class 6 Science Chapter 12 વિદ્યુત તથા પરિપથ
Students can now access the GSEB Solutions for Chapter 12 વિદ્યુત તથા પરિપથ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 12 વિદ્યુત તથા પરિપથ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Science Class 6 Solved Papers
Using our Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 12 વિદ્યુત તથા પરિપથ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 12 વિદ્યુત તથા પરિપથ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 12 વિદ્યુત તથા પરિપથ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 12 વિદ્યુત તથા પરિપથ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 12 વિદ્યુત તથા પરિપથ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 12 વિદ્યુત તથા પરિપથ in printable PDF format for offline study on any device.