GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः

Download GSEB Solutions for Class 6 Sanskrit Chapter 08 जन्मदिनोत्सवः

Access comprehensive textbook solutions for Chapter 08 जन्मदिनोत्सवः using the official curriculum guides for Class 6 Sanskrit. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Access GSEB Solutions and Answers

Navigate directly to the solved Sanskrit textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

जन्मदिनोत्सवः स्वाध्यायः

 

Question 1. નીયેનાં પદોર્નુ મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો :
જન્મદિનोत्सवः
मिष्टान्नम्
अभिनन्दनम्
आम्रपालीवृक्षस्य
एकादशदीपान्
प्रज्वालयति
Answer:
જન્મદિનोत्सवः
मिष्टान्नम्
अभिनन्दनम्
आम्रपालीवृक्षस्य
एकादशदीपान्
प्रज्वालयति
In simple words: This activity asks you to say and then write down the provided Sanskrit words. The answer is simply repeating each word as given in the question.

Exam Tip: For pronunciation exercises, practice saying each word clearly before writing it to ensure proper understanding and memory.

 

Question 2. આ પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો :
(१) કસ્યાઃ जन्मदिनम् अस्ति?
Answer: ઘારાયાઃ નન્મદ્દિનમ્ અસ્તિ। (ધારાનો જન્મદિવસ છે.)
In simple words: It is Dhara's birthday.

Exam Tip: When asked "Whose birthday is it?", directly state the name of the person whose birthday is being celebrated.

 

Question 2. (२) धारा जन्मदिनोत्सवे કસ્યાઃ વન્દનાં કરોતિ?
Answer: ઘારા નન્મદ્દિનોત્સવે સરસ્વતીમાતુઃ વન્દ્રનાં ઋરોતિ। (ધારા જન્મદિવસની ઉજવણીમાં સરસ્વતી માતાની પૂજા કરે છે.)
In simple words: On her birthday, Dhara worships Saraswati Mata.

Exam Tip: Pay attention to the specific deity or person being worshipped in a ceremony, as this is a key detail.

 

Question 2. (૩) धारा કતિ દીપાન પ્રज्वालयति?
Answer: ધારા એકાદશદીપાન પ્રગટાવે છે. (ધારા અગિયાર દીવા પ્રગટાવે છે.)
In simple words: Dhara lights eleven lamps.

Exam Tip: Remember specific numbers mentioned in the text, such as the number of lamps lit, as they are often tested.

 

Question 2. (૪) धारा अक्षयपात्रे किं સ્થાપયતિ?
Answer: ધારા અક્ષયપાત્રે મુષ્ટિધાન્ય સ્થાપતિ। (ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય મૂકે છે.)
In simple words: Dhara places a handful of grain in the Akshaypatra.

Exam Tip: Note the specific actions performed and the objects used, like placing grain in the Akshaypatra.

 

Question 2. (૫) વૈશાલી किं કરોતિ?
Answer: વૈશાલી પ્રાર્થનાખણ્ડે સુશોભનં કરોતિ। (વૈશાલી પ્રાર્થનાભવનમાં સુશોભન કરે છે.)
In simple words: Vaishali decorates the prayer hall.

Exam Tip: Identify what each character contributes to the event; Vaishali's role is decorating.

 

Question 3. પાઠમાંથી ક્રિયાપદો શોધીને લખો :
Answer:
• દદાતિ
• અસ્તિ
• વદતિ
• આગચ્છામિ
• કરોતિ
• आनયતિ
• પૃચ્છતિ
• आगच्छतु
• ગ્રન્થતિ
• ગચ્છતિ
• પ્રવિશતિ
• वितरति
• ગાયતિ
• પ્રज्वालयति
• स्थापયતિ
• અનુભવતિ
• ભવન્તુ
In simple words: The verbs found in the lesson include words like 'gives', 'is', 'says', 'comes', 'does', 'brings', 'asks', 'let it come', 'weaves', 'goes', 'enters', 'distributes', 'sings', 'lights', 'places', 'experiences', and 'let them be'.

Exam Tip: To identify verbs, look for words that describe an action or a state of being in the sentences of the text.

 

Question 4. ઉદાહરણ પ્રમાણે 'કુત્ર' વડે પ્રશ્રવાક્ય બનાવો :
उदाहरण : मम ગૃહં शिवमन्दિરસ્ય સમીપે અસ્તિ। ભવતઃ/ભવત્યાઃ ગૃહં કુત્ર અસ્તિ ?
(1) તસ્ય વાટિકા નદીતટે અસ્તિ ?
(2) રફ઼િકઃ ગૃહં ગચ્છતિ।
(3) મીનાયાઃ માતુલगृहं સિદ્ધપુરનગરે અસ્તિ।
(4) હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડતિ।
(5) માલા શાલાં ગચ્છતિ।
Answer:
(१) તસ્ય વાટિકા કુત્ર અસ્તિ?
(२) રફ઼િકઃ કુત્ર ગચ્છતિ?
(૩) મીનાયાઃ માતુલगृहं કુત્ર અસ્તિ?
(૪) હર્ષઃ કુત્ર ક્રીડતિ ?
(५) માલા કુત્ર ગચ્છતિ?
In simple words: To make a question asking "where" something is, replace the location with "कुत्र". For example, if a garden is by the river, the question becomes "Where is the garden?". If someone goes home, the question becomes "Where does he go?".

Exam Tip: When forming "where" questions in Sanskrit, substitute the place or location with 'कुत्र' (kutra).

 

Question 5. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો :
વીણા आशीर्वादं दદાતિ, સુજલા અપિ आशीर्वादं दદાતિ।
(1) સુરેશઃ મન્દિરં ગચ્છતિ। જયેશ:
(2) સુધા પુસ્તકં પઠતિ। મનોરમા
(૩) જાનકી કારયાનં ચાલયતિ। જનકઃ
(૪) શિક્ષકઃ ગીતં ગાયતિ। छात्रः
Answer:
(१) સુરેશઃ મન્દિરં ગચ્છતિ। જયેશઃ અપિ મન્દિરં ગચ્છતિ।
(२) સુધા પુસ્તકં પઠતિ। મનોરમા અપિ પુસ્તકં પઠતિ।
(૩) જાનકી કારયાનં ચાલયતિ। જનકઃ અપિ કારયાનં ચાલયતિ।
(૪) શિક્ષકઃ ગીતં ગાયતિ। छात्रः अपि ગીતં ગાયતિ।
In simple words: Follow the pattern of the example: if one person performs an action, then another person (named in the question) also performs the same action. Use "अपि" to show that the second person "also" does it.

Exam Tip: The word "अपि" means "also" or "even". Use it to show that another subject performs the same action as the first subject.

 

Question 6. તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દો બોલે, તે તમારી નોટબુકમાં લખો, જોડણીનું ધ્યાન આપો. લખેલ શબ્દો તમારા શિક્ષક અથવા તમારા સહપાઠીને બતાવો. જો કોઈ ક્ષતિ જોવા મળે તો તેવી ક્ષતિ ન થાય તેનું ધ્યાન રાખો.
Answer: Students should listen carefully to the words spoken by their teacher from this lesson. They should then write these words in their notebooks, paying close attention to correct spelling. Afterward, they must show their written words to their teacher or classmates to check for any errors and ensure future accuracy.
In simple words: Listen to your teacher, write down the words from the lesson carefully in your notebook, check your spelling, and ask your teacher or friends to see if you made any mistakes so you can learn from them.

Exam Tip: Active listening and careful writing are important study skills. Always review your work for spelling accuracy, especially in new vocabulary.

 

जन्मदिनोत्सवः प्रवृत्ति

• તમારા જન્મદિને તમે શું કરો છો ? તેની ચર્ચા વર્ગમાં કરો. તેને લગતાં બે-ત્રણ વાક્યો સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરો.

• જન્મદિનની ઉજવણીમાં શું કરવું જોઈએ ? શું ન કરવું જોઈએ ? તે અંગે ચર્ચાસભાનું આયોજન કરો.

• જન્મદિનોત્સવનાં ગીતો શોધો અને તેનું ગાન કરો.

जन्मदिनोत्सवः ज्ञातव्यम्

જન્મદિન પ્રસંગે અપાતાં આશીર્વચન
शतं जीव शरदो वर्धमानः शतं हेमन्ता शतमुવસન્તાન્।
शतમિન્દ્રાग्નિ सविता બૃહસ્પતિઃ શતાયુષા હવિષેમ पुनर्दु ॥

जन्मदिनोत्सवः विशेष प्रस्નોत्तर

 

Question 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1. धारायाः शिक्षिका का અસ્તિ?
Answer: સુજલાભગિની धारायाः शिक्षिका અસ્તિ।
In simple words: Sujala is Dhara's teacher.

Exam Tip: For direct questions like this, provide a concise answer stating the relationship as found in the text.

 

Question 1. પ્રશ્ન 2. જન્મદિને धारा કતમે વર્ષે પ્રવિશતિ?
Answer: જન્મદિને धारा एकादशમે વર્ષે પ્રવિશતિ।
In simple words: On her birthday, Dhara steps into her eleventh year.

Exam Tip: Remember to state the specific age or year mentioned in the story for such questions.

 

Question 1. પ્રશ્ન 3. ममता किम् आनયતિ?
Answer: ममता आम्रपालीवृक्षस्य पर्णानि आनયતિ।
In simple words: Mamta brings mango tree leaves.

Exam Tip: If the answer is not directly provided, recall details from the lesson that describe what each character brings or does.

 

Question 1. પ્રશ્ન 4. धारा कुत्र મુષ્ટિધાન્યં સ્થાપયતિ?
Answer: धारा अक्षयपात्रे मुષ્ટિધાન્યં સ્થાપયતિ।
In simple words: Dhara places a handful of grain in the Akshaypatra.

Exam Tip: Always specify the exact location where an action takes place, such as the Akshaypatra for grain placement.

 

Question 1. પ્રશ્ન 5. आचार्यः धाराયૈ किं दદાતિ?
Answer: आचार्यः धाराયૈ जन्मदिनस्य शुભાશીષં દદાતિ ।
In simple words: The teacher gives birthday blessings to Dhara.

Exam Tip: When asked what a character receives, clearly state the specific gift or blessing given.

 

Question 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી:
પ્રશ્ન 1. કોનો જન્મદિવસ છે?
(a) વીણાનો
(b) વૈશાલીનો
(c) મમતાનો
(d) ધારાનો
Answer: (d) ધારાનો
In simple words: The story is about Dhara, so it is her birthday.

Exam Tip: For multiple-choice questions, always refer back to the main subject or theme of the chapter to confirm key details.

 

Question 2. પ્રશ્ન 2. ધારા કેટલા દીવા પ્રગટાવે છે?
(a) ત્રણ
(b) નવ
(c) અગિયાર
(d) દસ
Answer: (c) અગિયાર
In simple words: Dhara lights exactly eleven lamps as part of her birthday celebration.

Exam Tip: Pay attention to numerical details in the text, as they are often specific points tested in questions.

 

Question 2. પ્રશ્ન 3. ધારા કોની વંદના કરે છે?
(a) શ્રીગણેશની
(b) સરસ્વતીમાતાની
(c) શિવની
(d) શ્રીકૃષ્ણની
Answer: (b) સરસ્વતીમાતાની
In simple words: Dhara worships Saraswati Mata on her birthday.

Exam Tip: Note the specific deity associated with rituals or worship described in the story.

 

Question 2. પ્રશ્ન 4. आम્રपालीवृક્ષस्य पर्णानि કા आनયતિ?
(a) धारा
(b) સુજલા
(c) મમતા
(d) વૈશાલી
Answer: (c) મમતા
In simple words: Mamta is the one who brings the mango tree leaves.

Exam Tip: Connect each character to their specific actions or contributions in the narrative.

 

Question 2. પ્રશ્ન 5. વૈશાલી ....... સુશોભનં કરોતિ ।
(a) કાર્યાલયે
(b) વિદ્યાલયે
(c) ક્રીડાઙ્ગણે
(d) પ્રાર્થનાખણ્ડે
Answer: (d) પ્રાર્થનાખણ્ડે
In simple words: Vaishali decorates the prayer hall.

Exam Tip: Understand the context of each character's actions and where they take place.

 

Question 2. પ્રશ્ન 6. કાર્યાલયે કા અસ્તિ?
(a) સુજલા
(b) ધારા
(c) મમતા
(d) વીણા
Answer: (d) વીણા
In simple words: Veena is in the office.

Exam Tip: Remember the locations of different characters as mentioned in the lesson.

 

Question 2. પ્રશ્ન 7. "અદ્ય કઃ (કિં) વિશેષઃ?" इदं वाक्यं કઃ વદતિ?
(a) સુજલાભગિની
(b) વીણાભગિની
(c) વૈશાલી
(d) મમતા
Answer: (a) સુજલાભગિની
In simple words: Sujala, the teacher, asks, "What's special today?"

Exam Tip: Identify who speaks which lines of dialogue to understand character interactions.

 

Question 2. પ્રશ્ન 8. વીણાબહેન ક્યાં છે?
(a) પોતાના ધરમાં
(b) કાર્યાલયમાં
(c) નદીકાંઠે
(d) બગીચામાં
Answer: (b) કાર્યાલયમાં
In simple words: Vinaben is located in the office.

Exam Tip: Keep track of characters' whereabouts, especially if their location impacts the plot.

 

Question 2. પ્રશ્ન 9. ધારાની વર્ષગાંઠના પ્રસંગે આચાર્ય શું ગાય છે?
(a) ભજન
(b) ગીત
(c) દોહો
(d) એક શ્વોક
Answer: (d) એક શ્વોક
In simple words: On Dhara's birthday, the teacher sings a verse.

Exam Tip: Note any specific cultural or religious practices, such as the teacher singing a shloka, mentioned in the story.

 

Question 2. પ્રશ્ન 10. “મીઠાઈને સંસ્કૃતમાં શું કહેવાય?
(a) पात्रम्
(b) मिष्टान्नम्
(c) ધાન્યમ્
(d) पर्णम्
Answer: (b) मिष्टान्नम्
In simple words: In Sanskrit, "sweet" or "sweets" is called 'Mishtannam'.

Exam Tip: Learn and remember the Sanskrit vocabulary for common items and concepts presented in the lesson.

 

Question 2. પ્રશ્ન 11. પછી, ત્યારબાદ' શબ્દનો સંસ્કૃત શબ્દ લખો.
(a) અદ્ય
(b) આમ્
(c) અહમ્
(d) અનન્તરમ્
Answer: (d) અનન્તરમ્
In simple words: The Sanskrit word for "then" or "after that" is 'Anantaram'.

Exam Tip: Focus on understanding and memorizing Sanskrit equivalents for common English conjunctions and adverbs.

 

Question 2. પ્રશ્ન 12. સર્વે સદા સુખિનઃ .........
(a) આગચ્છતુ
(b) વદતુ
(c) ભવતુ
(d) ગચ્છતુ
Answer: (c) ભવતુ
In simple words: The phrase completes as "May all always be happy."

Exam Tip: Understand common blessings and well-wishes in Sanskrit, as they are often used in conversational or ceremonial contexts.

 

Question 3. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ની અને ખોટાં વિધાનો સામે X ની નિશાની કરોઃ
1. આજે ધારાનો જન્મદિવસ છે.
2. માતા ધારાને નવાં વસ્ત્રો આપે છે.
3. ધારા મીઠાઈ પોતાની નિશાળમાં લઈ આવે છે.
4. ધારાની માતાનું નામ સુજલા છે.
5. વીણાભગિની કાર્યાલયે અસ્તિ।
6. મમતા પ્રાર્થનાખણ્ડે સુશોભનં કરોતિ ।
7. વૈશાલી અક્ષયપાત્રે મુષ્ટિધાન્યં સ્થાપયતિ ।
8. ધારા સ્વજન્મદિને શુભસંકલ્પં કરોતિ ।
Answer:
1. આજે ધારાનો જન્મદિવસ છે. [ ✔ ]
2. માતા ધારાને નવાં વસ્ત્રો આપે છે. [ X ]
3. ધારા મીઠાઈ પોતાની નિશાળમાં લઈ આવે છે. [ ✔ ]
4. ધારાની માતાનું નામ સુજલા છે. [ X ]
5. વીણાભગિની કાર્યાલયે અસ્તિ। [ ✔ ]
6. મમતા પ્રાર્થનાખણ્ડે સુશોભનં કરોતિ । [ X ]
7. વૈશાલી અક્ષયપાત્રે મુષ્ટિધાન્યં સ્થાપયતિ । [ X ]
8. ધારા સ્વજન્મદિને શુભસંકલ્પં કરોતિ । [ ✔ ]
In simple words: Review each statement and mark it true if it matches the information in the lesson, or false if it contradicts the lesson. For example, it is Dhara's birthday and she brings sweets to school, but her mother does not give her new clothes.

Exam Tip: Read each statement carefully and compare it to the details in the lesson to accurately identify whether it is true or false.

 

Question 4. નીચેનાં ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ
1. મા ધારાને મીઠાઈ આપે છે.
2. આજે મારો જન્મદિવસ છે.
3. સુજલા ધારાને અભિનંદન આપે છે.
4. વીણાબહેન ક્યાં છે?
5. ધારા વીણાની પાસે જાય છે.
6. ધારા સરસ્વતી માતાની પૂજા કરે છે.
7. આચાર્ય શ્વોક ગાય છે.
8. સૌ સુખી થાઓ.
Answer:
1. माता (जननी) धारायै मिष्टान्नं ददाति।
2. अद्य मम जन्मदिनम् अस्ति।
3. सुजला धारायै अभिनन्दनं ददाति।
4. वीणाभगिनी कुत्र अस्ति?
5. धारा वीणासमीपं (वीणायाः समीपं) गच्छति।
6. धारा सरस्वतीमातुः वन्दना करोति।
7. आचार्यः श्लोकं गायति।
8. सर्वे सुखिनः भवन्तु।
In simple words: Translate each Gujarati sentence into its Sanskrit equivalent, ensuring correct grammar and vocabulary. For example, "Mother gives sweets to Dhara" becomes "Mata Dhārayai miṣṭānnaṁ dadāti."

Exam Tip: When translating, focus on subject-verb agreement, correct case endings for nouns, and appropriate vocabulary.

 

Question 5. ઉદાહરણ પ્રમાણે ‘કુત્ર’નો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવોઃ
ઉદાહરણ : मम विद्यालयम् उद्यानस्य समीपे अस्ति। તવ વિદ્યાલયં કુત્ર અસ્તિ?
1. તસ્ય ગૃહં ગ્રામ ગ્રામે અસ્તિ।
2. વૈભવઃ जलाशયે ગચ્છતિ।
3. રોનકઃ પિતુઃ સમીપે ખેલતિ।
4. ક્રિકેટક્રીડાयां પંચવિંશતિઃ ધાવનાઙ્કાઃ ભવन्ति।
5. छात्राः પ્રાર્થનાસભામ ગચ્છન્તિ।
Answer:
1. તસ્ય ગૃહં કુત્ર અસ્તિ?
2. વૈભવઃ કુત્ર ગચ્છતિ?
3. રોનકઃ કુત્ર ખેલતિ?
4. કુત્ર પંચવિંશતિઃ ધાવનાઙ્કાઃ ભવन्ति?
5. छात्राः કુત્ર ગચ્છન્તિ?
In simple words: To form a question asking "where" by using 'कुत्र', you need to replace the location or place in the original statement with 'कुत्र'. For instance, if a house is in the village, the question becomes, "Where is the house?"

Exam Tip: Remember to place 'कुत्र' (where) at the appropriate position in the sentence, usually replacing the noun phrase that indicates location.

 

जन्मदिनोत्सवः Summary in Gujarati

ધારાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસની કેવી રીતે ઉજવણી થાય છે તે આ પાઠમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.

શબ્દાર્થ :

ધારાયાઃ– ધારાનો, ધારા નામની છોકરીનો.
नूतनवस्त्रम् - નવું વસ્ત્ર.
धारयति - ધારણ કરે છે, પહેરે છે.
धारायै - ધારાને. (પાઠમાં 'ધારાઃ' શબ્દ છપાયો છે; તેને સ્થાને 'ધારાયૈ' જોઈએ.)
मिष्टान्नम् - મીઠાઈ.
ददाति - આપે છે.
(રૂ.) ધાતુનું વર્તમાનકાળ, પરસ્મૈપદી, અન્યપુરુષ એકવચનનું રૂપ.
વિદ્યાલયમ - નિશાળમાં, શાળામાં.
आनयति - લાવે છે.
सुजलाभगिनी - સુજલાબહેન.
सा - તે, તેણી.
धारा पृच्छति - ધારાને પૂછે છે.
अद्य - આજે; આ અવ્યય છે.
कः विशेषः? – શું વિશેષ? શી વિશેષતા? શું ખાસ?
मम - મારો.
जन्मदिनम् - જન્મદિવસ.
अभिनन्दनम् - અભિનંદન; હર્ષ પ્રગટ કરે છે.
कुत्र - ક્યાં.
कार्यालये - કાર્યાલયમાં, ક્લાર્ક ઑફિસમાં.
વીણાસમીપમ્ (વીણાની પાસે).
મહોદયે - બહેનજી, મહોદયા; આ સંબોધન છે.
કૃપયા - કૃપા કરીને, મહેરબાની કરીને.
आगच्छतु - આવો.
वदति - કહે છે, બોલે છે;
वद् - (૨ પ.) ધાતુનું વર્તમાનકાળ, અન્યપુરુષ એકવચનનું રૂપ.
आम् - હા, હાસ્તો.
आम्रपालीवृक्षस्य - આસોપાલવ, આસોપાલવ વૃક્ષનાં.
पर्णानि - પાન, પાંદડાં.
ग्रन्थति - ગૂંથે છે.
प्रार्थनाखण्डे - પ્રાર્થનાભવનમાં.
सुशोभनं करोति - સુશોભન કરે છે; શણગારે છે.

અનુવાદઃ ધારાનો જન્મદિવસ છે. તે નવું વસ્ત્ર પહેરે છે. માતા (મા) ધારાને મીઠાઈ આપે છે. તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે.

સુજલાબહેન ધારાની શિક્ષિકા છે. તે ધારાને પૂછે છે, “આજે શી વિશેષતા છે?" ધારા કહે છે, “આજે મારો જન્મદિવસ છે.” સુજલા ધારાને અભિનંદન આપે છે.

ધારા – “વીણાબહેન ક્યાં છે?”
સુજલા –“તે કાર્યાલય(ઑફિસ)માં છે.”

ધારા વીણાની પાસે જાય છે. તે કહે છે, “બહેનજી, કૃપા કરી પ્રાર્થનાસભામાં આવો.” વીણા કહે છે, “હા, હું આવું છું."

ધારાની બહેનપણી મમતા આસોપાલવ વૃક્ષનાં પાંદડાં લાવે છે. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થનાભવનમાં સુશોભન કરે છે.

શબ્દાર્થ :
भवन्तु - થાઓ, બનો.
सुखिनः - સુખી.
સદૈવ – સદા \( + \) एव – હંમેશાં.
निरामयाः – નિરોગી, સ્વસ્થ.
ચિરજીવિનઃ – દીર્ઘ, લાંબું આયુષ્ય ભોગવનારા.
વિદ્યાવન્તઃ - વિદ્યાવાન, વિદ્યા પ્રાપ્ત કરેલા.
યશઃ પ્રાપ્ત્ય – યશ મેળવીને; યશ પ્રાપ્ત કરીને.

અનુવાદઃ ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશે છે. આથી તે ત્યાં અગિયાર દીવા પ્રગટાવે છે. (તે) સરસ્વતીમાતાની પૂજા કરે છે. પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર અનાજ મૂકે છે. પછી તે શુભસંકલ્પ કરે છે. આચાર્ય (હેડમાસ્તર) જન્મદિવસના શુભાશિષ આપે છે. વીણા ધારાને આશીર્વાદ આપે છે; સુજલા પણ આશીર્વાદ આપે છે. છેવટે (અંતે) ધારા સૌને મીઠાઈ વહેંચે છે.

ધારા ખૂબ આનંદ અનુભવે છે.
આચાર્ય શ્વોક ગાય છે :

હંમેશાં સૌ સુખી થાઓ અને હંમેશાં સૌ નીરોગી બનો. વિધાવાળાં બધાં યશ (સફળતા) પામીને દીર્ધાયુ થાઓ.

Free study material for Sanskrit

GSEB Solutions for Class 6 Sanskrit Chapter 08 जन्मदिनोत्सवः

Textbook Solutions for Class 6 Sanskrit Chapter 08 जन्मदिनोत्सवः

Review comprehensive exercise answers for Class 6 Sanskrit Chapter 08 जन्मदिनोत्सवः. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Sanskrit module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 08 जन्मदिनोत्सवः with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः is available for free on StudiesToday.com. These solutions for Class 6 Sanskrit are as per latest GSEB curriculum.

Are the Sanskrit GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Sanskrit concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Sanskrit. You can access GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः in both English and Hindi medium.

Is it possible to download the Sanskrit GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Sanskrit Solutions Chapter 8 जन्मदिनोत्सवः in printable PDF format for offline study on any device.