Download GSEB Solutions for Class 6 Mathematics Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ
Review structured textbook solutions for Class 6 Mathematics Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access GSEB Solutions and Answers
View or download the dedicated Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Mathematics.
Gujarat Board Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.4
Question 1. કોઈ પણ રેખાખંડ \( \overline{A B} \) દોરો. તેના પર કોઈ બિંદુ M મૂકો. M માંથી \( \overline{A B} \) ને લંબની રચના કરો. (માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો.)
Answer:
1. કોઈ રેખાખંડ \( \overline{A B} \) રચો. \( \overline{A B} \) ઉપર કોઈ બિંદુ M લો.
2. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ બિંદુ Mને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો, જે રેખાખંડ ABને C અને D માં છેદે.
3. પરિકર વડે CM કરતાં વધુ ત્રિજ્યા લઈ Cને કેન્દ્ર ગણી \( \overline{A B} \)ના ઉપરના ભાગમાં એક ચાપ દોરો.
4. હવે પરિકર વડે તેટલી જ ત્રિજ્યા રાખી Dને કેન્દ્ર ગણી \( \overline{A B} \)ના ઉપરના ભાગમાં બીજો ચાપ દોરો, જે અગાઉના ચાપને છેદે.
5. બંને ચાપના છેદબિંદુને P કહો.
6. બિંદુ P અને M જોડો.
આમ, \( \overleftrightarrow{\mathrm{PM}} \) એ \( \overline{A B} \) ઉપર લંબ છે. અર્થાત્ \( \overline{P M} \perp \overline{A B} \).
In simple words: Draw a line segment and mark a point M on it. Use a compass to draw arcs from M, intersecting the line. Then, using those intersection points, draw more arcs above the line to find point P. Connect P and M to create the perpendicular line.
Exam Tip: Remember to use a compass for all arcs and draw construction lines lightly to ensure accuracy. The perpendicular symbol should always be shown at the intersection.
Question 2. કોઈ પણ રેખાખંડ \( \overline{P Q} \) દોરો. તેના પર ન હોય તેવું બિંદુ R લો. R માંથી (પસાર થતી) \( \overline{P Q} \)ને લંબરેખા રચો. (માપપટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરો.)
Answer:
1. એક રેખાખંડ \( \overline{P Q} \) દોરો. \( \overline{P Q} \)ની બહાર ઉપરના ભાગમાં બિંદુ R લો.
2. \( \overline{P Q} \) ઉપર કાટખૂણિયું એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણિયાના કાટખૂણાની એક ધાર બિંદુ R ને બરાબર અડકે.
3. હવે માપપટ્ટી કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડકીને રહે તેમ ગોઠવો.
4. માપપટ્ટી બરાબર દબાવી રાખો. R બિંદુ કાટખૂણિયાની ધારને બરાબર અડકે તે માટે જરૂર પડે કાટખૂણિયું સરકાવો.
5. પેન્સિલ વડે બિંદુ R થી \( \overline{P Q} \) સુધી રેખાખંડ દોરો. જે \( \overline{P Q} \) ને M બિંદુમાં છેદે છે.
આમ, \( \overline{R M} \perp \overline{P Q} \) છે.
In simple words: Draw a line segment PQ and a point R not on it. Place a set square with one edge along PQ and slide it until the other edge aligns with R. Draw a line from R along the set square's edge to PQ. This line is the perpendicular.
Exam Tip: When using a ruler and set square, hold the ruler firmly in place to ensure a straight and accurate perpendicular line.
Question 3. રેખા દોરો અને તેના પર બિંદુ X લો. X માંથી અને લંબ રેખાખંડ \( \overline{XX} \) દોરો. હવે \( \overline{XY} \) ને Y આગળ લંબરેખા રચો. (માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો.)
Answer:
1. રેખા દોરો અને તે ઉપર બિંદુ X મૂકો.
2. અનુકૂળ ત્રિજ્યા અને X કેન્દ્ર લઈ I પર બે ચાપ દોરો, જે I રેખાને જ્યાં છેદે ત્યાં A અને B નામ આપો.
3. પરિકર વડે A કેન્દ્ર અને \( \overline{A X} \) કરતાં વધારે ત્રિજ્યા લઈ I રેખાની ઉપરના ભાગમાં ચાપ દોરો.
4. પરિકર વડે B કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને M કહો. \( \overline{X M} \) દોરો અને લંબાવો.
\( \implies \overline{X M} \perp l \) થયો.
5. લંબાવેલ \( \overline{X M} \) પર બિંદુ Y લો. અહીં \( \overline{X Y} \perp l \) છે.
6. અનુકૂળ ત્રિજ્યા અને Y કેન્દ્ર લઈ \( \overleftrightarrow{X Y} \) પર ચાપ દોરો, જે \( \overleftrightarrow{X Y} \) ને જ્યાં છેદે ત્યાં C અને D નામ આપો.
7. પરિકર વડે C કેન્દ્ર અને \( \overline{C Y} \) કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
8. પરિકર વડે D કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બને ચાપના છેદબિંદુને N કહો. \( \overleftrightarrow{Y N} \) દોરો.
આમ, \( \overleftrightarrow{Y N} \perp \overleftrightarrow{X Y} \).
In simple words: First, draw a line and mark a point X on it. Construct a line (XM) that goes straight up from X, forming a perfect right angle with the first line. Next, pick a point Y anywhere on this new line (XM). From Y, construct another line (YN) that is also perfectly straight across (horizontal), making a right angle with the line XM. This method creates two lines that are parallel to each other.
Exam Tip: This construction demonstrates how to draw a perpendicular to a line at a point on it, and then how to draw another perpendicular to the first perpendicular. This is a foundational method for constructing parallel lines.
Free study material for Mathematics
GSEB Solutions for Class 6 Mathematics Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ
Official GSEB Solutions for Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ
Explore reliable textbook solutions for Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Step-by-Step Explanations for Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Mathematics Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Exercise 14.4 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Exercise 14.4 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Exercise 14.4 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Exercise 14.4 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Exercise 14.4 in printable PDF format for offline study on any device.